________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૨ ) અપકર્મને કરતો ફરે, અપકર્મ માંહી પ્યાર છે;
સ૬ કર્મને કરતો નથી, સદુ કર્મમાં નહી પ્યાર છે; આશા અને તૃષ્ણ તણા, રમતો રહ્યો છે દેષમાં;
તું ત્યાં સુધી હું બ્રહ્મ છું, એવું મુખે બેલીશમા. સુખમાં ધરે નહિ ધેય ને, ક્ષણવારમાં છકિ જાય છે;
દુઃખમાં તજી દઈ ધૈર્ય ને, ક્ષણવારમાં ડુબી જાય છે, સંકષ્ટ ને સુખ બેઉના, લેપાય છેજ પ્રસંગમાં;
તું ત્યાં સુધી હું બ્રહ્મ છું, એવું મુખે બોલીશમા. ૩ સત્કર્મ જે બની જાય છે, તે ક્ષણ કહે છે મહું કર્યું,
અપકર્મ જે બની જાય છે, તે ક્ષણ કહે હે નવ કર્યું; મન ભાવના હું મુજ તણું, નથી અને જગદીશમાં
તું ત્યાં સુધી હું બ્રહ્મ છું, એવું મુખે બેલીશમા. ૪ એ છે ફજેતી જ્ઞાનની, એ છે ફજેતી બ્રહ્મની;
એ છે ફજેતી ભક્તિની, એ છે ફજેતી કર્મની, મનમાં પ્રપૂરણ કામના, ફરવું વિરાગી વેષમાં;
એવા પ્રસંગે બ્રહ્મ છું, એવું મુખે બોલીશમા. અંતઃ સુખે આરામ લે, ચોરાશીમાં નહિ ફર હવે, - દહાડે બધે ચાલ્યા ગયા, તૈયારી રાત્રીની હવે; પરમાર્થમાં તત્પર થજે, ને હોમજે હવિ સ્વાર્થના
વર્તન વિષે લેજે ધરી; વચને સુખાવહ સંતનાં.
श्रेयसने खातरजप्रेयसले. (४४) સ્વામી રામતીર્થનું હદયરાજ્ય.
હરિગીત-છન્દ. ના ના બીજે જઈ શોધશે, રાજાધિરાજા હું જ છું, સુન્દર ગુલાબી પુષ્પને, સૌન્દર્યદાતા હું જ છું;
For Private And Personal Use Only