SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬) મધ્યાન્હ રવિતાપ ત્રાસ નવ આપે કર્યો, ઉત્તર નવ ભાય ભાસ્કર દક્ષિણમાં વસ્યા. જળ તેમજ વૃક્ષે તણી છાય ન સેવે કેઈ; વળી ભાસ્કર ભગવાનની કાન્તિ શીતલ જોઈ કાન્તિ શીતલ જોઈ ખૂબ જળ ઝાકળ પડતાં ઝાકળ તેમજ શીત પવનાં પુષ્પ નડતાં; દિવસ સૂક્ષ્મ જણાય રાત્રી થઈ લાંબી ઘણી; છાય ન સેવે કઈ જળ તેમજ વૃક્ષો તણી. પૃથ્વી ઉપર ગમતું નથી સૂવાનું મન માંહી; પટકે કન્યા પાથરે કે જન મળતું કાંઈ કે જન મળતું કાંઈ પાથરી શયન કરે છે, અતિ ઠંડો અતિ શ્યામ આભથી ધુમસ ઝરે છે; એ કારણને લેઈ શશિ મંડળ દીપતું નથી; સૂવાનું મન માંહી પૃથ્વી ઉપર ગમતું નથી, પિતાને દિન પૂર્ણિમા વિશ્વ વિષે વિખ્યાત તેમાં પણ શોભે નહીં શશિ કિરણોને સાથ; શશિ કિરણોને સાથ જેમ આ શ્રી સીતાનું ભર વન છે તેય વદન છે કાતિ વિનાનું; વળી આ હાય અતીવ વાયુ પશ્ચિમ દિશાને; વિશ્વ વિષે વિખ્યાત પૂર્ણિમા દિન પિતાને. આ સઘળું છે. આમ પણ આ અચરજ ભાઈ? સુન્દર પ્રાતઃકાળમાં જળ કેરી ગરમાઈ; જળ કેરી ગરમાઈ વાપી કે કૂપ તણી જે, જવ ઘઉં કેરા છેડ તત્ર પણ છે ગરમી જે; ભે જ્યાં જળબિન્દુ ચક્રવાકના શબ્દ પણ; જે અચરજ આ ભાઈ? આ સઘળું છેઆમ પણ ૧૦ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy