________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭)
ઘર ઘર વિષે જે વિશ્વમાં, અન્યત્વ વ્યાપેલું હતું. હાલે બધું તે ઊડતું ગૃહ,-વિપિન તરૂથી દર્શતું; તૈજસૂ તણી સ્વારી રૂડી, પૃથ્વી ઉપર પથરાઈ છે; નિજ કર્મગતિની ગહનતાની, હા? વિચિત્ર જુદાઈ છે. ૪ નિજ નાથના મરણાન્તમાં, વિધવા કરૂણ રેઈ હી; બીજી તરફ આ જાનડી, યુવતિ સુખદ ગાઈ રહી છે એક નયને અશ્રુને, ચક્ષુ ઈતર હરખાઈ છે. નિજ કમ ગતિની ગહનતાની, હા? વિચિત્ર જુદાઈ છે. ૫ ના આત્મ? તું કદી રૂદન કર, આનન્દ દિન એકે થશે ના આત્મ? તું કદી હર્ષ ધર, રેવું દિવસ એકે થશે; રેવા અને હસવા તણી, સચ્ચાઈમાં જૂઠ્ઠાઈ છે; તોયે રૂદન આનન્દ એ, વિધિ કર્મ કેરી જુદાઈ છે. कुमुदवनमपश्री श्रीमदभ्भोजखण्डं, __ त्यजति मुदमुलूकः प्रीतिमांश्चक्रवाकः । उदयमहिमरश्मिर्याति शीतांशुरस्तं, हतविधिलसितानां ही विचित्रो विपाकः ॥
મીન-–ો-દ્દક
એમ માવડી. ( ૧૫ )
હરિગીત. ધળાં કુમુદનાં પુષ્પ સમ, અંગે મને હર રંગની. ઝાંઝર પગમાં ઝણઝણે, શભા અલોકિક છંગની; વૃન્દાવને જાતાં પ્રશે? હે, ચારવાને લઈ ગયા એવી અમારી ગાવડી, ગોપાલ? ક્યાં વિસરી ગયા? ૧ જાણે હિમાચળ શૃંગને, હિમ ખંડ ચેતનતા ગૃહીં; ભગવંતની કરૂણા વડે, ગરૂપ બની ચાલી રહી,
For Private And Personal Use Only