________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૫) તેત્રીશ કે દેવતાઓ, ધેનુમાં વાસ રહે,
સુખ કારિણી નદીઓ સહ, પય રૂ૫ તેમાં જળ વહે, ચારે સમુદ્ર આંચળમાં, વાસ પૂર્યો પાધરે;
તન ધર્મ ધન ઉન્નત ચો તે, સુરભિની સેવા કરો. ૧૨ હાલા મુસલ્મન બંધુઓની, એજ સાચી માવડી,
કારણ પયસ્ લેવા સબબ તે, વિમળ દુધની વાવડી; સુરભિ તણું સંતતિ મુસલ્મન, બંધુઓની બેનડી,
કારણ ઉભયનું જીવન છે, એ એક ગની બેટડી. ૧૩ સિદ્ધર્મધર બ્રાહ્મણ વરેનું, ધર્મ સાધન એજ છે,
બળ પુંજ ધારક ક્ષત્રીઓને, બહુ બળદ એજ છે; વ્યાપારી સહ કૃષિકારને, સાચો જ ધનને સંઘરે,
તન ધમધન ઉન્નત ચહે તે, સુરભિની સેવા કરી. ૧૪ જય જય જગતના તાત? અમને, શ્રેષ્ઠ બુદ્ધિ આપજે,
ગે માતનું સેવન કરાવી, શ્રેય અમમાં સ્થાપજે; સેવક તણી સુખદા સ્તુતિ, કરૂણાપતિ ? કાને ધરે;
તન ધર્મ ધન ઉન્નત હો તો, સુરભિની સેવા કરે. ૧૫
ઠ્ઠાણું રેમ કહાવું ? (૨૦૨)
-ત્તા ત્તિનું અવવન.
મંદાક્રાન્તા-છંદ. હાલાંઓની મધુર છબિઓ, વહાલથી દેખવાને;
વ્હાલાંઓનાં મધુજળ ભર્યા, હાસ્ય આલોકવાને; હાલાઓના પ્રિય હૃદયમાં, પ્રેમઘેલાં થવાને;
હાલાજીની સુખદ કૃપયા રમ્ય આ લ્હાણું હાયું. ૧ સંત કેરા ચરણ પડીને, તાપ સંતાપ એવા;
આ આત્માની સહુ કલુષતા, સ્નેહની સાથ દેવા;
યાદ ઉપચાર માટે પ્રવા;
For Private And Personal Use Only