________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૮). તું જે વિચારી આપના, મુખથી પ્રભુતા ના વધે,
પ્રભુતા ચહે છે જન બધા, જેવું વિચારી આ બધે પ્રભુ વિણ પ્રભુતા પણ ઘણી, દુર્લભ દિસે છે આણવી.
જે હોય થાવું માનવી તે, વાત આટલી માનવી. ૨ સંવિત્ સ્વરૂપા માવડી, શિવ તાત પાય પૂજાવતી;
દશ દિશ વિષે જશ તુજ તણું, ગરવ પણેજ ગજાવતી; તેને ભુલ્ય દુઃખમાં ડુ કરી, અજ્ઞાનતાને મા-નવી;
જે હોય થાવું માનવી તે, વાત આટલી માનવી. ૩ દુભવશ નહિ દિલ કેઈ પળ, માનવ અગર જીવજન્તુનું,
પ્રતિ ફળ લીધા વિણ નહી નભે, ઘર અદલ છે ભગવંતનું; હાલમ પદે વહાલપ ધરે, વહાલપ જગત દે દાખવી,
જે હોય થાવું માનવી તે, વાત આટલી માનવી. કદિ કષ્ટ આવે સ્પષ્ટ તો પણ, ભ્રષ્ટ સત્યથી ના થજે;
લાલચ બતાવે લોભીએ, પણ સાથે તેને ના જજે દુર્ઘટ ઘણું છે વાટ ને, નથી પક્ષ પક્ષી દાણવી;
જે હોય થાવું માનવી તે, વાત આટલી માનવી. વચ્ચે ગળીને જળ પીએ, સત્યે ગળેલ ઉચ્ચારજે;
નયને ગળેલા માર્ગમાં, સીધી નજરથી ચાલજે; ઉપડી શકે તે ગાંઠડી, પહેલું વિચારી ઉચકવી,
જે હેય થાવું માનવી તે, વાત આટલી માનવી. સત્કાર્યકર્તા માનના, સાથમાં પહેલે થજે,
પાપી જનેને પંથ કાપે, હોય તે પાછો જજે, અહીંયાં હૃદય? સુખ ભાત સારી, સત્ય પટપર પાડવી;
જે હોય થાવું માનવી તે, વાત આટલ માનવી. ૭
For Private And Personal Use Only