________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
( ૨૨૭) ગ્રાવતી સંસ્થા. (૨)
| મંદાક્રાન્તા. સંધ્યા કાળે ત્વરિત ગતિએ, પંખીડાં જાય માળે;
ગે માતાએ ગૃહ પ્રતિ જઈ, વાછડા ને નિહાળે; તેઓ કેરાં નવલ શિશુઓ, ધાવતાં હર્ષ સાથે,
જે “મા પ્રેમે ” મનુષભવમાં, તેમ સિામાં ભર્યા છે. પિલી દે ઝંડી પવનની, એક દેશે દિસે છે;
વર્ષા કેરી વળી બીજી ઝડી, અન્ય દેશે રહી છે. પાણું પીને કઈક પશુઓ, હર્ષઘેલાં બને છે
નાચે કૂદે ઉલટ ભરિયાં, સ્થાન સામાં વસે છે. ક્ષેત્રોમાંથી ઉંચી ઉડી જતી, ચકવાકેની પંક્તિ
મીઠા મીઠા કલરવ કરે, માનું પામ્યાં વિરક્તિ; વાયુ વેગે દ્વિજ સમૂહની, પાંખ હેકાઈ જાય;
તોયે તેઓ ગગન પથમાં, નીડ જાતાં જણાય. ધૂલી ઉડી ગઈ ગગનમાં, અભ્ર જેવી સુહાય;
અબ્રો નીચે ભૂમિ ઝઝુમતાં, ધૂલિશું એક થાય; આ અબ્રોકે રજ સઍહ આ, બેની ક્યાં ભિન્નતા છે ?
જેવી આત્મા શિવ સ્વરૂપની, એવી નિર્ભિન્નતા છે. પહેલી જેવી તિમિર ભરિતા, એક આવે જુવાની,
બીજી એવા અવગુણમયી, દુવિવેકે જવાની; ત્રીજી તદ્વત્ ધન તિમિરની, અંધતા ભેળી થાય;
ધૂલિ સંધ્યા જળ ઝપટ સૌ, એમ સંલગ્ન થાય. માથે પાણી ભરિત મટુકી, નારીએ આ વિલેકી; જલ્દી ચાલે ગૃહ પ્રતિ જવા, ના રહે કેઇ રેકી
For Private And Personal Use Only