________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૯)
હુંકારને ભડકે હૃદયના ક્ષેત્ર માંહી થાય છે;
સપુણ્યને બુદ્ધિના, દાણુ બધા બળી જાય છે. ૨ તુજ ભક્ત કે સંગ, સાચા માનવી કરતા નથી,
તુજ ભક્તને વિશ્વાસ, નિર્મળ લેક આચરતા નથી, મદિરા તણું મસ્તી વિષે, દુબુદ્ધિ શસ્તી દશતી;
બળવાન જનના જેરને, હે દેવી ? તું આકર્ષતી. ૩ ત્યારે સમાગમ જે પળે, તે સમયે પગ હિંમત નહીં;
હારા સમાગમી લેકની, કડી કુટી કિંમત નહીં; કણે છતાં તુજ ભક્ત સાચા, શબ્દ સાંભળતા નથી,
જીહા છતાં તુજ ભક્ત હાલાં,–ણ ઉચ્ચારતા નથી; ૪ હસ્તો છતાં ગુરૂદેવને, મદિરાન્ય,–જન નમતા નથી,
હેડે ભર્યું છે જ્ઞાન પણ, ગુણ લેકને ગમતા નથી, સસંગ કે સતુશાસ્ત્રના, ઉદ્યાનમાં રમતા નથી;
રસના રૂડી પામ્યા છતાં, ભજન ભજન જમતા નથી. ૫ મદિરા? અરે ? તુજ શિષ્યની, દુષ્કીર્તિ દુનિયા બોલતી
તેની ત્રિયા હાલી છતાં, નથી પ્રેમ પેટી ખોલતી; જે વ્યક્તિમાં તુજ ભક્તિ તે, નક્કી ભભૂતિ ચળતી,
ને સ્થિર મનવાળી છતાં, ધૂમ નિશદિન ડાલતી. તુજ સંગ કેરા રંગથી, ડાહ્યા અડાહ્યા થઈ રહ્યા
તુજ પાનથી ધનવાન જન, નિર્ધન હજારે થઈ ગયા તુજ ભક્તિથી શક્તિ ભર્યા, શક્તિ વગર પુષ્કળ થયા,
તુજ સેવથી જન દેવ સમને, ના મળે દિલમાં દયા. હે કેક ભૂપતિ લોકને, અધિકારી યમપુરના કર્યા, કામી કુટિલને મિત્ર કરી, તુજ મન્દિરે હું નેતર્યા,
For Private And Personal Use Only