________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૭ ) હૃાોપરમારભાછું? (૭)
હરિગીત. ભૂમિ નથી હું જળ નથી, હું અગ્નિ કે વાયું નથી;
હું નભ નથી ઈન્દ્રિય નથી, કે બૃહ તેને હું નથી; ભર ઉંઘમાં અદ્વૈત પદને, સિદ્ધ એ આત્મ છું;
ભર ઉંઘથી અવસિષ્ઠ, કેવળ આત્મ સત્પરમાત્મા છું. ૧ મહારે નથી કંઈ વર્ણ કે, વર્ણાશ્રમે એ હું નથી,
આચાર ધારણું ધ્યાન, અથવા યોગ સંજ્ઞક હું નથી; હું હારૂં એ અધ્યાસથી હિત, એક સુન્દર આત્મ છું;
એ સર્વ કરતાં ભિન્ન કેવળ, આત્મ સત્પરમાત્મા છું. ૨ માતા પિતા હારે નથી, નથી દેવ મૃત્યુ લોક હું;
નથી વેદ કે નથી યજ્ઞ કે, નથી તીર્થ કે સંઘ હું; ભર ઉંઘમાં અદ્વૈત પદને, સિદ્ધ નિર્મળ આત્મ છું;
એ સર્વ કરતાં ભિન્ન કેવળ, આત્મ સત્ પરમાત્મા છું. ૩ હું સાંખ્યવાદી છું નહી, કે શિવ વૈષ્ણવ હું નથી,
હું જૈન મીમાંસક નથી, યા માગી તેને હું નથી; હું શ્રેષ્ઠ અનુભવથી કરીને, સિદ્ધ સુન્દર આત્મ છું;
હું સર્વ કરતાં ભિન્ન કેવળ, આત્મ સત્ પરમાત્મા છું. ૪ હું ગેર નથી કે શ્યામ નથી, ને રકત નથી યા પીત નથી;
જાડે નથી દુર્બળ નથી, કાણે અગર કુબડે નથી; ઉચે નથી નીચે નથી, રૂપ વિહીન હું સાક્ષાત્ છું;
હું સર્વ કરતાં ભિન્ન કેવળ, આત્મ સત્ પરમાત્મા છું. પ જાગ્રત નથી હું સ્વપ્ન નથી, હું યા સુષુપ્તિ દશા નથી,
હું વિશ્વ નથી તેજ નથી, કે પ્રાજ્ઞ સંજ્ઞક હું નથી, પરિવાર એ અજ્ઞાનને, સંબંધી તેને હું ન છું;
એ સર્વ કરતાં ભિન્ન કેવળ, આત્મ સત્ પરમાત્મા છું. ૬
For Private And Personal Use Only