________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દમણુ પૂરવ વિજય દશમી, આશ્વિન માસ સુપક્ષઍ, સુર ગુરૂવારે સુખ વધારે, કહે વિજન દક્ષ એ. તપગચ્છરાજે વડ દીવાજે, શ્રી વિજયદયા સૂરીસર્ તસ ચરણ સેલી મુક્તિ વિજયે, ભવિક જનમન સુખ કરૂં તસ શિષ્ય સુંદર ગુણપુર દર પડિત ડુંગર મણુંદ એ તસ શિષ્ય સેવક ભણે ભાવે, વિવેક લહે આણું એઃ ઓગણીસમી સદી સુધીના ભાષાના નમુનાએ ઉપર આપવામાં આવ્યા છે એથી આપણી ભાષા ક્રમે ક્રમે કેવા કેવા વિકારને પામતી આવી છે તે સહેજેજ સમજાઇ જશે આજે આપણે વીશમી સદીમાંથી પસાર થઈ રહ્યા છીએ વીશમી સદીનાં યે એકયા શી વરસતે પસાર થવા આવ્યાં છે. અગાઉની સગળી સદીએ કરતાં આ વીશમી સદી. કાઇ અજમ પ્રકારની સદી છે એવું તા સ્વીકાર્યા વગર ચાલે તેમજ, નથી. આજે આકાશમાં વિમાનેા ઉડી રહ્યાં છે. ભૂતલ ઉપર રેલ્વે અને મેટર દોડી રહી છે, દરિયાની સપાટી ઉપર લાખે! મણ મેળે ઉચકીને લાહબંધવાળી આગખાટા સા કરી રહી છે. અને દરિયાની સપાટીની અંદર ડુબકી મારીને સબમરીને વિહાર કરી રહી છે. આજે મશીનરીની સહાયથી વગર તેલે દિવાએ બળી રહ્યા છે. એ દિવાઓ ઉપર વાયરા પેાતાની કશીયે સત્તા અજમાવી શકતે નથી. આજે અલ્પ સમયમાં ધેર બેઠે હજારો કાશ દૂરથી સંદેશાઓ મગાવી શકાય છે. અને માકલી શકાય છે આજે સેકડ ગાઉ છેટે બેઠેલી વ્યક્તિ સાથે વાતે કરી શકાય છે, અને હારે ગાઉ છેટે થઈ રહેલાં ભાષણા કાને કાન સાંભળી શકાય છે. આજતે જમાને! આથીયે ઘણાં અજાયખી ભરેલા છે. આવા વિજ્ઞાનના ચમત્કારથી ભરેલા જમાનામાં સાહિત્યની ભાષા પણ ચમત્કારવાળી હાવીજ જોઇએ. આજે જેમ સત્તરમી સદીના રબશીયાં ગાડાંની ઘણી કિંમત નથી અંકાતી તેમ આજે સત્તરમી સદીની ભાષા જેવી ભાષામાં સાહિત્ય રચવામાં આવે તે તેવી ભાષાના સાહિત્યની અને હાલતી.
For Private And Personal Use Only