________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
તસ શિષ્ય વાચક વિનય વિજયે થુણ્યા ન ચેાવીશમે; સય સત્તર સવત એગણુત્રીસે રહી રાંદેર ચક્રમાસ એ, વિજય દશમી વિજય કારણ, કીયે ગુણુ અભ્યાસ
એ
સંવત્ ૧૭૮૧ ની સાલમાં રચાયલી કવિતાની ભાષા તા એવી છે કે,
“ શ્રી જીન શાસન પામીએ, આજ મેહ અમીરસ વુઠારે. સત્તર એકયાશીએ ચૈત્રમાં, વારૂં વિદે છડ મંગલવારરે; વીતરાગ એમ વિનવ્યા, સુરયપુર નગર માજારરે.
સંવત્ ૧૮૭૨ ની સાલમાં રચાયલી કવિતાનેા નમુના તા જુએ. “ હવે પંદર ભેદ સિદ્ધના, વવું તે સુખકારી રે. જિષ્ણુ સિદ્ધ તે અરિહંતજી પુરક અણુ બલિહારીરે વારિજાઉ હું સિદ્ધની– એ આંકણી-૧. વિહરમાન તે તીર્થં સિદ્ધ, મરૂદેવી માય રે ગૃહસ્થાવાસે ક્ર્માંપુત્ર સિદ્ધા, અન્નલિ ંગે વલલ શિવજાયરેવારી ૨.
સ્વલિંગે સાધુ તે સિદ્ધ કથા, સ્ત્રીલિ ંગે ચંદન ખાલારે પુરૂલિંગે ગેાતમ જાણવા નપુંસક લિંગે ગાંગેયા રે વારી—૩.
""
પ્રત્યેક યુદ્ધ તે નમિ થયા પાતાની મેલે સ્વયં બુદ્ધ રે બુદ્ધ અધિત સિદ્ધ તે ઉપદેસે, ભરતાદિક બુદ્ધુ ધિરે, વારી—૪.
એક જીવ તે એક સિદ્ધ છે, ઘણા સિદ્ધે અનેકરે. ઇમ પંદર ભેદ સિદ્ધના, વરણવ્યા સુ વિવેક રે. વારી. પ એ નવ તત્ત્વતા ગુણુ ગાયા, નિદિન ચઢત સવાયા રે શ્રી વિજય ડુંગર ગુરૂ સુપસાયા, વિવેકે નિત સુખ પાયારે વારી. જગજ તુ તારણુ દુઃખ નિવારણુ. આદિ જિનવર્ મે શુષ્યા, સંવત અઢાર અહેાંતેરા વરસે, ભવિક હિત હેતે ભણ્યા.
For Private And Personal Use Only