________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) ક્યાંથી આવી ખબર ન પડે, કયાં જવું તે ન આરો, મારે મારો સુણું જગતમાં, કૂર બીજા પુકારો. અધી રાત્રી ઝમઝમ કરે, ઘોર અંધારું વ્યાખ્યું, ધીરાઓની ધીરજ ન રહે, ભીતિએ થાણુ સ્થાપ્યું; ભૂત પ્રેત વનચર અને, ઘેર પક્ષી ડરાવે, મહારા પાયે થરથર થતા. અક્ષિમાં અશ્રુ આવે. ત્યાં આજેથી થઈ નભ ગિરા, બાઈ? આ કાલ રાત્રિ, સારી કાયા લય થઈ જશે, કાલના મુખ આવી, આંહી આવી મહદ જનની, સેમ્ય લજજા લુંટાણી, દગ્ધારણે પથિક જનને, ના મલ્યું અન્ન પણ એવામાંહી સ્મરણ કર્યું હે, નાથ? આવી ઉતારે, હારા વિના અહીં ઉતરવા, છે નહિ અન્ય આરે; એવું બેલી હૃદય ભરીને, ત્યાં થયું છે. પ્રભાત, માગે ઉભી સમીપ ઘર છે, હર્ષ પામ્યાં સુગાત્ર.
मृत्युथीमुक्तकरोपणअमृतथीनहि. (६६)
સવૈયા. ઘરનો ત્યાગ કરે છે પ્રાણ, આપ તણું દર્શન કાજે; ઘરનો ત્યાગ કરે છે પ્રાણ, આપ તણી પ્રાપ્તિ કાજે; પ્રમદા કેરો સંગ રંગભર, આપ કાજ જન ત્યાગ કરે; કેટિ કોટિ સુખના સાગર મય, આપ ચરણનું ધ્યાન ધરે. વરને ત્યાગ કરે છે વનિતા, આપ સ્વરૂપની ઝાંખી કરી, ઘરનો ત્યાગ કરે ગૃહ ધારી, મૃગતૃષ્ણાને નાખી કરી;
જ્વર સમ જ્ઞાન વિરાગ ગહન છે, તો પણ તેને ધારે છે, હે હાલમવર? આપ વિરહ તો, ત્રાસ અતીવ ગુજારે છે.
For Private And Personal Use Only