________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૩), સંભારશો મુજને નહી, હમને સ્મરણ હું લાવું છું; સામે ન મારા આવશે હું, આપ સામે આવું છું. ૨
આવું છતાં સંગાથીને, સંબંધી હે માન્યા હતા, રગરગ વસેલા આપને નહિ, દેવ? હે જાણ્યા હતા,
જન વૃક્ષને જાતે જ હું પ્રભુ? આપ અર્થે વાળું છું; સ્વામે ન હારા આવશે હું, આપ સામે આવું છું; ૩
મેંઘાં અને ઉંચાં બધાં, ભવને હુમારાં લખ્યું છે, શીતલ કિરણવાળે હમારે, દૂત સુન્દર ઈન્દુ છે,
સંગાથ મહારા છોડતાં નયનેથી, જલ વર્ષાવું છું; સ્વામે ન હારા આવશે હું, આપ સ્વામે આવું છું. ૪
હે દેવ? આ વાડી બધી, દુનિયા તણું સુખદાઈ છે; આસક્તિ એમાં રાખતાં, જનને ઘણું દુખદાઈ છે;
આગત સ્મરણ કરતો નથી, ગત માર્ગને વિસરાવું છું; સ્વામે ન હારા આવશે હું, આપ હામે આવું છું. ૫.
સારૂં હજે માઠું હજે પણ, પંથીને પંચાત શી ? ધરવી ન જોઈએ માલિકી, મમતા તણું પણ વાત શી?
આવ્યું હતે હું એકલે, ને એકલે હું આવું છું; પરવા નથી કંઈ રાખતો કે, સંઘ સાથે લાવું છું: ૬
વર્ષો ગણાવી આટલાંક લોકો કહે જીવ્યા અમે; જીવ્યા નથી એ કાઈ પણું. તે મરણને ગાલે સ;
આગળ મુવા પાછળ મુવા; ને વર્તમાન વહાવું છું; મને જગતમાં જીવતો તમ, દ્વાર આગળ આવું છું. ૭
આત્મા તણી ચૈતન્યતામાં, મરણ છે નહિ સાંભલ્યું, ને દેહમાં ચૈતન્યતાનું વચન છે નહી સાંભવ્યું;
તોયે મરે છે કેણ? તે હું, જાણવાને ચાહું છું; સમજુ? જગતના એટલું હં, આપ સ્વામે આવું છું. ૮
For Private And Personal Use Only