________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) ખરા પ્રેર્મીને હું અને તું નથી એ,
નથી શુષ્ક હૈયાતણ ત્યાં ઘડીયે, પથારી મહા પ્રેમીએ પાથરી છે.
અરે ! પ્રેમની વાટડી આકરી છે, રહે પ્રેમ ત્યાં દેવનાં સ્થાન શું છે?
વસે પ્રેમ તો રાજ્યની ગાદિ શું છે? પુરા પ્રેમીની મુકિત તે દીકરી છે.
અરે ! પ્રેમની વાટડી આકરી છે. નજીવા નહીં પ્રેમને ભેદ જાણે,
મહા મર્દ માથાં મુકી તે પીછાણે, ખરા પ્રેમીની તો શિલાઓ તરી છે,
અરે ! પ્રેમની વાટડી આકરી છે. વિના પ્રેમ જે વિશ્વમાં જન્મી છે,
નથી નામ તેનાં મરી તે ગયા છે; સદા પ્રેમની સેમ્યતા સુંદરી છે,
અરે ! પ્રેમની વાટડી આકરી છે. ન ખાવું ન પીવું ન રહેવું ન જાવું,
ન હાથી તણું વાહને સ્વાર થાવું, અહે? પ્રેમીની અન્ય કારીગરી છે,
અરે ! પ્રેમની વાટડો આકરી છે. અજીતાધિ! પ્રેમાબ્ધિમાં મસ્ત થાવું,
સદા પ્રેમના પંથમાં મિત્ર? જાવું, હને પ્રેમની લહેરી વિસ્તરી છે, અરે ! પ્રેમની વાટડી આકરી છે.
૧૧
૧૨
For Private And Personal Use Only