________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશાન્તિ અને શાન્તિ એને વરી છે,
અરે ! પ્રેમની વાટડી આકરી છે. કદી વૃક્ષની મીઠડી ડાળીઓમાં,
લીલા રંગના રંગિલા પંખિઓમાં, વિરાજી સુકી આંખડીએ ઠરી છે,
અરે ! પ્રેમની વાટડી આકરી છે. કદી સિધુને ગૂઢ ઉંડાણ મળે,
વસી વાયુ વિના રહે પંથ શુદ્ધ; ઍડ્યાં રતની જ્યાં દુકાને ભરી છે,
અરે! પ્રેમની વાટડી આકરી છે. જુઓ ચાતક સ્વાતિનાં ભોગિઆ છે,
વિના સ્વાતિના વારિએ રોગઆ છે; પિપાસે મરે વાત ક્યાં એ પરી છે !
અરે ! પ્રેમની વાટડી આકરી છે. વિના પ્રેમ પ્રેમી મારે દેખતામાં.
મળે અન્ન સ્વાદિષ્ટ તોયે નકામાં, મળે પ્રેમ તો મીઠડી ભાખરી છે,
અરે ! પ્રેમની વાટડી આકરી છે. જુઓ ચંદ્રમા દષ્ટિ રાખે ચકેરી,
પડે ઘાવ તોયે ન લે નેન ચેરી, તપો ભાવના પ્રેમની આદરી છે,
અરે ! પ્રેમની વાટડી આકરી છે.
૪
For Private And Personal Use Only