________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૮). પ્રભુ મંદિરે જાવું જરૂર, જાવાથી ભાગ્ય વિશાળ છે,
જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગતુ કાળ ફરાળ છે. ૨૩ સુતદાર યાર અપાર ત્યાગી, જાય જીવડે એક,
યમ યાતનામાં ભગવે, દારૂણ દુઃખ નથી બેકલે, પશ્ચાત્ કર્મ વિચાર તો, નિઃશ્વાસ તો કુહવાલ છે,
જીવ ! જાણજે નકકી કરી, કુલ જગત કાલફરાળ છે. ૨૪ સહુ પ્રાણી પર ધારે દયા, નિષ્ફરતા અળગી કરો,
પરભવ તણું ભાતું સજી, જીવ સત્ય માર્ગે સંચરે, દિનને કરે કંઈ દાન, પ્રભુનું ભજન મંગળ માલ છે,
જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળફેરાલ છે.* ૨૫
અનુમાન શી ()
સંવયા. સુને સાધુજી! સુને સાધુજી! અનુભવ બાત સુનાતા હું
અપૂર્વ અવસર આજ ભયે, અરૂ પરમાતમ રસ પાતા હું, મૃગજળ સમ જંજાળ જગતકી, હગૃહ હિ હઠાતા હું,
છલકાયા હૈ સુખકા સાગર, ઉમે આત્મ તરાતા હું. ૧ અનિત્ય વિષયકી અનિત્ય સંગતા, જાનલીયા હૈ સબ કી,
સચ્ચા રંગ લગાહે હમકે, ચગચગીતતા ભઈ અચ્છી; જે જે દેખું વહી જગતકી, વસ્તુ જનાતિ વિનાસી હૈ,
આત્મ જ્ઞાનસેં ઘટમેં દેખા, અલખ પ્રભુ અવિનાસી હૈ. ૨ આત્મભાવ સબમેં પ્રગટ્યા હૈ, સબકે બાન્ધવ માનેë, પ્રેમદષ્ટિએં સબકા પાલક, શ્રી જગજીવન જાહે
શા પૂજ્યપાદું મર્ણમ ગચ્છાધિપતિ શ્રીમાન સુખસાગરજી મહારાજે કાળ કર્યો, તેની ખબર મળી તે વખતે આ કવિતા લખવામાં આવી છે.
For Private And Personal Use Only