________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૭ )
વાદળ વિષેની વાદળી, ક્ષણમાં થઇ વણસાય છે,
તેમ માનવીના દેહ પણુ, ઉપજી અને કરમાય છે; સમજ્યા વિના એ વાત જન, કરતા કરમ વિકાલ છે,
જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળફાળ છે. ૧૭ દીકરા કદી મરી જાય, પાછળ તાત પેક પાકારતા,
અથવા વધુ મરી જાય તેા, કરી રૂદન પછી વિસારતા, જાણે નહિ પણ આપણે, ગાજી રહ્યો શિર કાળ છે.
જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગત:કાળફાલ છે. સરવર તણી પાળે ઉગ્યાં જે, ઝાડ તેની પાસ જઇ,
સધ્યા સમય અવલેાકશે તેા, પખિડાં જોશેા તહીં; એ પ'ખિડાં ઉડી જતાં, સૂની પડતી પાળ છે,
જીવ ! જાણજે નક્કી કરી, કુલ-જગત્ કાળ ફાળ છે. મુવા પછી મળવુ' નથી; કાટી ઉપાયે કાઇને,
તા કાણુ કાનુ` છે? સગું, જીવડા ! જરા તુ જોઇ લે; આ કાળરૂપી સિંહ તેની, ક્રૂર જીભડી લાલ છે; જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળક્રાળ છે. કે નારીનાં, કૈ નરતણાં, કે પ ંખિનાં કે પશુતાં, સંહારી પેટ વિદારી ચૂસ્યાં, રૂધિર બહુજ બિહામણાં; એ અર્થ એની જીભડી છે, લાલ જાત કરાલ છે,
૧૮
For Private And Personal Use Only
૧૯
૨૦
જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળફાલ છે. ૨૧ નદી નાવમાં બેઠા જઇ, કે નારી–નર આવી મળ્યાં,
સામા તટે પહોંચ્યા પછી, નિજ આશ્રમે સર્વે વહ્યાં; સંસારચુપ નદી નાવમાં, સંગાથના શે! સ્વાલ છે ?
જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળફાળ છે. હળીએ તથા મળીએ વળી, કિરએ બધાથી વાતડી, કંકાસ પણ કરશે. નહી, રાખે ઘરે કાઇ રાતડી;
૨૨