________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
૬.
(૭૫) જરિયાની વસ્ત્રો જગમગે, કુંડલ કરણમાં તગતગે,
ઉર હાર લાખ કરોડના, તેની વૃતિ અતિ ચગચગે; એ હાર વસ્ત્રો કુંડલે તજી, ચાલિયા ભેમિપાળ છે,
નકકી હૃદયમાં જાણજે, કુલ જગત્ કાળફરાળ છે. ઘોડાલમાં બળવાન, કીંમતવાન અશ્વો હણહણે,
ઉમદા રાપર ઘૂઘરાના, શબ્દ સુંદર ઘણઘણે, તજી ચાલિયા રથ અશ્વ નર, અહીં રહી ગઈ ઘડાળ છે,
જીવ ! જાણુલે નકકી કરી, કુલ જગતું કાળફરાળ છે. મખમલતણ શય્યા વિષે, જઈ પ્રેમદા સહ પઢતા,
ઉત્તમ મનોરથ ભેગવી, શાલ દુશાલ ઓઢતા; પ્રમદા રહી એ અત્ર શય્યા, સાથે રહી દૂશાલ છે,
જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળફરાળ છે. કે સુન્દરી મન્મથ ભરી મુખ, કાન્તિ એ વિધુ લજવતી,
મારી બ્રગેટી પુરૂષને, રસ્તે જતા રસ જગવતી; ગજ ગામિની વનભરી, થઈ ભસ્મ જેની ન ભાળ છે.
જીવ ! જાણજે નક્કી કરી કુલ જગતું કાળફરાળ છે. હસતાં ગુલાબી ગાલપર, ખાડા ઉભય પડતા હતા,
અત્તર ભરેલે ચાલે, નરભમર લેભાતા હતા; બને નપુર ઝણકાર મૃદુ, જાણે વદંત મરાળ છે,
જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળફરાળ છે. કંઈ કંઠ તે કોકિલ સમે, જેને મને હર લાગત,
કટિમધ્ય સિંહ સમાન કૃશ, જેને સ્મરદ દીપ હત; સમશાન મૃત થઈ ચાલી છે, જેને ઉરે મણિમાલ છે,
જીવ ! જાણજે નકકી કરી; કુલ જગતુ કાળફરાળ છે. કેયની સાડી લીંલા, પીળા ગુલાબી રંગની,
પહેરી મહીપર મલકતી, આશા ભરેલ અનંગની;
૭
૮
૯૯
For Private And Personal Use Only