________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
વિશ્વાસીને વિશ્વાસ દઇ, વિશ્વાસઘાત બહુ કર્યો, જઇ ધર્મ કેરા માર્ગોમાં, દુષ્કૃત્ય પણ અતિ આદર્યાં ; રહી પુણ્ય કેરી વાત પણ, ન્હેં પેટ પાપ થકી ભર્યું, જગમાંહી જન્મી જીવડા !હું, સ્વાત્મસાધન શું કર્યું. ! ૭ જન સત્યની નિન્દા કરી, કાઢ્યાં દિવસને રાત્રિ વ્હે', સમ્યકત્વ દૃષ્ટિ અમી ભરી, નવ સત્ય સાધ્યું તત્ત્વ હે; સંસાર વગડે વૃક્ષ સાથે, રાડ ગૃહી ફરતાં ", જગમાંહી જન્મી જીવડા ! હૈ, સ્વાત્મસાધન શું કર્યું.. ! ૮ વળી લાભમાં લયલીન થઇ, નહી શાન્તિને ન્યાળી કદા, મળીયા રૂપૈયા પાંચ પચ્ચીશ, કેરી ઉરમાં આપદા; પશ્ચિશ પછી પચ્ચાશ, શત હાર લાખે મન ઠર્યું", જગમાંહી જન્મી જીવડા ! વ્હે', સ્વાત્મસાધન શું કર્યું...! હું આશા ખરેખર રાક્ષસી, ગરકાવ તેમાં ખુખ થયા, અગ્નિ વિષે ધૃત હેામતાં, ઉડતા ડખલ ભડકા ગૃહ્યો; એવી વિષયની આશ કેરૂ, હેત કદીયે નવ હર્યું, જગમાંહી જન્મી જીવડા ! હૈ, સ્વાત્મસાધન શું કર્યું.. ! ૧૦ હે જીવ સા ! અલખ દેશે, ચાલવુ છે જાણજે, ને જ્ઞાન કર્મ સ્વરૂપ પાંખે, ઉડવુ ઉરમાં આણુ; ભગવન્ત સિદ્ધ સ્વરૂપમાં, મારું હૃદય નિશ્ચય થયું, જગમાંહી જન્મી જીવડા હૈ, સ્વાત્મ સાધન શું કર્યું ! ૧૧ આશા તથા તૃષ્ણા તણા, સિન્ધુ વિષે નવ ડૂબવુ, થાવું જરૂર છે ધવલ એવુ, જ્ઞાન કદી નવ ભૂલવું; નિશ્ચય તણું આસન ગુરૂ–કા વડે શિરે ધર્યું; જગમાંહી જન્મી જીવડા! હું સ્વાત્મસાધન શું કર્યુ? ૧૨
For Private And Personal Use Only