________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(46)
સ્વાહામમાં ધર્મનાંજાયેઆવે. ( ૨૨ )
ભુજંગપ્રયાત.
જીડી છે જગત્ના સગાંની સગાઇ, નથી વજાની સાંકળા ત્યાં લગાઇ; તણાતાં સ્વયં એ બીજાને તણાવે,
ખરાકામમાં ધર્મનાં કાર્ય આવે. મળે દામ તેા તાતને પુત્ર માને,
મળે સ્વાર્થ તા બન્ધુને અન્ધુ માને; વિના સ્વાર્થ તેા સ્નેહ કેાઇ જણાવે, ખરા કામમાં ધર્મનાં કાર્ય આવે. કરે નાકરી જો મળે તેા પગાર,
અમે સ્વાર્થ વ્યાખ્યા અનેક પ્રકાર; વિના ગંધ ષટ્ક૬ ન પદ્મ સુહાવે,
ખરાકામમાં ધર્મનાં કૃત્ય આવે. રળે ના તદા ભામિની રાષ આણે,
ભરે પેટ ત્યારે ખરા નાથ જાણે; વિપત્તિ વળી લક્ષમાં કૈક લાવે,
ખરા કામમાં ધર્મનાં નૃત્ય આવે, અધા આંગલા બેઠકા અત્ર રહેશે,
બધા રંગને રાગ તા ખાળી દેશે; ગયા પ્રાણ તા દેહ આખા વલાવે;
ખરા કામમાં ધર્મનાં નૃત્ય આવે. છડીદાર નેકી કરે પ્રાણ સુધી,
ડેજાવ શબ્દોય યાવત્ સ્વબુદ્ધિ; વિના દામ ના કોઇ આજ્ઞા ઉઠાવે, ખરા કામમાં ધર્મના કૃત્ય આવે.
For Private And Personal Use Only
3
દ