________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫). હું સ્નાન તે સઘળાં કર્યા, પૃથ્વી બધી અર્પણ કરી,
યો હજારે આદર્યા, સુર સર્વની વિનતી કરી, તાર્યા જગથી પિતૃઓ, ત્રણ લોકને પુજનક થયા.
પળવાર મનવશ રાખજે, પ્રભુ ચરણમાં લયલીન થયે. ૧૨ योन्तः सुखान्तराराम-स्तथान्तज्योतिरवे यः ।
सयोगी ब्रह्मनिर्वाणं, ब्रह्मभूतोधिगच्छति ॥ અન્તર સુખે આરામજે, પામેલ અન્તર જોતિ જે,
પરબ્રહ્મ ભૂતતે બ્રહ્મવિદ, પ્રભુ ચરણ ઓતપ્રોત તે આ નયન ગમ્ય પદાર્થ નશ્વર, સર્વ રીતે જાણવા, અવિનાશીહુદય સ્થિત પુરૂષ, પ્રભુને સદદિત માનવા. ૧૩
સ્વાભાવોસ તે. (૨૭)
સવૈયા. માન માન મન હારા વ્હાલા ! ઠાલા કરવા શું ? ચાળા,
ચાળા કરતાં બહુ દિન ચાલ્યા, તે પણ સુખમાં નવ હાલ્યા; જે જે વસ્તું ઈ જગતમાં, તે કીધી “હારી હારી
પંથીમન ! નિજ દેશે ચાલે, બહુદિન વીત્યા દુઃખકારી. ૧ ભટકયા બહુ છે ભયવાળા આ, ભવ વનમાંહી ભાન વિના,
દુ:ખ તણા દેખ્યા બહુ દરિઆ, દિન બન્ધની હાય વિના; સાધન પણ નવ હોતું સુન્દર, ઘેરે વળવા સુખકારી,
પંથીમન! નિજ દેશે ચાલે, બહુ દિન વીત્યા દુઃખકારી. ૨ અબળા નારી દુષ્ટ અવિદ્યા, એને માની પ્રાણપ્રિયા,
પણ માનીશ નહી નિશ્ચય કે, સુખ દેનારી છે એહ ત્રિયા; પ્રેમ કરીને એ પ્રમદાને, કેમ? કહે પ્યારી હારી, પંથમન ! નિજ દેશે ચાલે, બહુ દિન વીત્યા દુઃખકારી૩
For Private And Personal Use Only