________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮) પહેરા પતિ કંઠ હાર શુભ એ, અપી છડી હાથમાં,
નારી પ્રેમ લહે અભિન્ન રૂપમાં, એકાન્તમાં નાથમાં, બેઠાં ઉત્તમ આસને પવનમાં, સૂર્યાસ્તના સાથમાં,
આવે છે ખુશાભરી મીઠી હવા, પક્ષીની સંગાથમાં છે ભાનું બિંબ પડયું જઈ ઉદધિમાં, પૃથ્વી બધી પિષિને,
દેવે દોષિત ચક્રવાક યુગને, પડ્યાંજ નિર્દોષીને; ચાલ્યાં પક્ષી નિજાક્રમે નભ થઈ, બાંધી બહુ પંક્તિઓ.
શી રીતે સમજાય એક સમયે, જુદી છતાં વ્યક્તિઓ. ૮ એ રીતે અવલોક્તાં ગિરિ લીલા, સૂર્યાસ્ત વેળા વટી,
સંધ્યાકાળ થયે થઈ ગરજતી, દેવાલની ઘટી, જેતામાંહિ તદા નિશા પ્રહરતે, પહેલે ગયે છે વટી,
દુઃખાર્તા ચકવી પછી પિયુજીના, સાથે શકી ના ટી. ૯ ઊઠીને તરણું તથા તરૂણ એ, શય્યા ભણી સંચર્યો,
ઊતાર્યો ફુલહાર ને છડી સ૩, શય્યા સમીપે ધર્યા, સૂતાં તીર્થમિ તથા નિગમની મર્યાદને સાચવી,
નિદ્રા આવી થયું અભેદ સઘળે પહોંચી અવસ્થા વળી. ૧૦ રાત્રી મધ્ય ગઈ ઉલૂક ઘુઘવે, તથા ફાવડી,
ગજેર્યો સિંહ કરાળ શબ્દ કરીને, બહીની ત્રિયા બાપડી, સ્વામીનાથ !કરાળ શબ્દ કરતાં, પ્રાણી વદે છે કંઈ
જાગી બેલી બિહામણું ઝબકીને, શું ફૂર રાત્રિ નહી! ૧૧ હારૂં પૈર્ય રહે નહી ભયભરી, છાતી ભરાઈ ગઈ
આવેળે બચશું હવે કેમ? કરી, કોની સમીપે જઈ? કેઈ નિર્ભય સ્થાનમાં જઈ સુવા, ઇલાજ શોધ પતિ,
ના કાળ વિનાશને સમજશો, એવી મદીયા મતિ. ૧૨ ને આ અત્રે ઉલૂક ઘુઘવી રહ્યો, રૂવે શિવાએ અતિ,
શ્વાસોચ્છવાસ કણ કણ અગનના, વિસ્તારતી ભાસતી;
For Private And Personal Use Only