________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨ )
કારવ સરખા કુશળ યુદ્ધમાં, સ્મરી આવ્યા સુણી ભારત સાર, હૈ વિપરીત પ્રિતિ ! રત્નાન, કીધા અત્ર થકી સહાર. પ કામી માંહી કામ સ્વરૂપ તવ, લેાભી માંહી લેાભ સ્વરૂપ;
તૃષ્ણા ધન મદ રૂપે નૃપના, હૃદયે હારૂ રૂપ અનૂપ; ભાન ભુલાવ્યું પંડિત જનતુ, šં નાખ્યા છે.ભવને કૂપ, અન ંત રૂપ ધરી અનંત ઘટમાં, જળાવતી તુ ત્હારા પ, ૬ એ ધૂપે માનવ કેરા હે, છાઇ લીધા છે વિમળ વિચાર,
એજ હેતુ એ અલખ નિર ંજન, ભજે ન પ્રાણી કાઈ પ્રકાર; વિવેક રૂપ ચક્ષુએ ધૂપે, રૂંધાઇ ગઇ શું ? દેખે સાર,
આત્મ રણની જ્યેાતિ દેખાવી, અને દખાવ્યા સુખ ભંડાર, આ રીતે વ્યાપેલ છતાં પણુ, કાઇ કરે નહી ત્હારા ત્યાગ, દુ:ખ દાઇ ! તુજને ત્યાગીને વિરલા ઘટ ધરતા વૈરાગ્ય; આ પૃથ્વી તળમાં તે શું ? પણુ, ઈંદ્રલેાકમાં હારૂં રાજ્ય, એજ કારણે જન્મ મરણુ રૂપ, પ્રાણી ખીચારા ધરતા દારુ. ૮ જગત જના દેખે જે નયને, તે નયને તુ નવ દેખાય;
અન્ય દીવ્ય ચક્ષુ એ દેખી, કરવી તુજને ઘટે વિદ્યાય; મળીએ કાઇક અજીત ગુરૂવર, હવે મ્હનેતુ' નયન પથ થાય; શિવવષૅ સહ મમ રસની વેઠ્ઠી, હને હવેતેા જય ગુરૂરાય ? હ દુહૈા—સદ્ગુરૂના ઉપદેશ, નખ શિખ શુદ્ધિ છાઈ ગયા; સત્પ્રીતિને દેશ, અપૂર્વ હર્ષ વ્યાપી રહ્યો.
૧૦
For Private And Personal Use Only