________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાં ઐયરસનું દયાન ત્યાં શી, શેરની છે કલ્પના. જનરાજ છે આ ભક્ત હારે, ઐક્ય એ તુજથી કરે, એ ઐક્યની જે ભાવના તે, ધ્યાનમાં એકજ ધરે, અમૃતભરી દષ્ટિથકી જ્યાં, દષ્ય ને દષ્ટાતણું; ઐક્ય જ બને ત્યાં આત્મને, આનન્દરસ જામે ઘણે. આનન્દરસ બહુ ઉછળે, સાગર અભિનવ દિવ્ય જે; એ દિવ્ય સાગરમાં રહી, ગંભીરતા શેભે ખરી. પાછી પડે વાણી અરે! નેતિ કહી થાકી ઘણું; બુદ્ધ બ્ધિ અન્તર્ રૂપમાં, ઊંડા ઉતરવું ઐકયથી.
સં. ૧૯૬૭ પોષ સુદિ ૨. प्रभुर्नु शरण.
કરવાલિ ફકીરી આ અવસ્થામાં, શરણ હારૂં પ્ર! મુજને, ત્વદર્થે સર્વ ત્યાગ્યું મેં, હજી પણ ત્યાગવાનું શું ? થયે નહિ ત્યાગ જે પૂરે, પ્રત્યે બતલાવ તે પૂરી શરણ આયે સુધારીને, કરે ઉદ્ધાર સેવકને. અકલ મહિમા પ્રત્યે ત્યારે, કળાતું રૂપ નહિ હારૂં ગમે તેવો ગણી હરે, પ્રભુ તું તાર સેવકને. સકલ જાણે સકલ દેખે, પ્રત્યે ! તુજને ઘણું શું કહું; પ્રભુતા રાખજે હારી, ગણીને બાળ આ હારે. ઘણું અકળાય મન હારૂં, પ્રત્યે ! તુજ વિણ નથી ગમતું; દઈને કેવલરષ્ટિ, બિરૂદ તું રાખ પોતાનું. હદયના ભાવના પુષ્પ, પ્રભે પૂછું હુને પ્રિમે અનુભવ જ્ઞાન દીપકથી, કરૂં તુજ આરતી જ્યાં ત્યાં પ્રભા ! તુજથી બને એકયજ, સદાની પ્રાર્થના એ છે બુદ્ધચબ્ધિ ભક્તિના પશે, હદયથી દેખીશું તુજને.
સંવત ૧૯૬૭ પિષ સુદિ ૧૨ ગુરૂવાર
For Private And Personal Use Only