________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સારૂં... ભાષણ આપવાનું હેાય એવી બુદ્ધિથી કાવ્યના દરેક શદેનું મનન કરવું. જે કાવ્યને વાંચતાં પાંચ મિનિટ થાય અને તેના સંબધી કલાકોના કલાકા મનન કરવામાં આવે તે તે કાવ્યના અનુભવાર્થના ખ્યાલ આવી શકે.
શ્રીમદ્ ગુરૂવર્યના પદામાંથી-કાવ્યેામાંથી અધ્યાત્મરસ લઈ શકાય છે. અધ્યાત્મજ્ઞાનરસ એ અમૃતરસ છે. તેનાથી મનુષ્ય આનન્દમય અની અમર થઈ શકે છે. આર્યાવર્તની ભૂમીમાં અધ્યાત્મજ્ઞાન રસની રેલછેલા થઈ રહી છે અને તેથી આયીથર્તમાં ઉત્પન્ન થનાર મુનિયાના હૃદયમાં સ્વાભાવિક અધ્યાત્મરસની ભાવના જાગ્રત થાય છે અને વૃદ્ધિ પામે છે. શ્રીમની કાવ્ય કૃતિના મુખ્ય વિષય અધ્યાત્મજ્ઞાન છે એમ તત્ત્વષ્ટિથી તેમના કાવ્યેાધિના તળીએ પહેોંચી અન્તર્ર્ચક્ષુથી અવલેકતાં માલુમ પડે છે.
શ્રીમના કાવ્યેામાં પેાતાના મન, વાણી અને કાયાના સ્વામી અનવાના મેષ દેખાય છે. સર ટી બ્રાઉન જણાવે છે કે “ જે મનુષ્ય પાતે પાતાના સ્વામી થાય છે તે પછી આલેાકના રાજ્ય વૈભવની ઇચ્છા કરતા નથી; કારણકે જેમનાં માન અને અધિકાર માટા છે તે ખરેખર મહાત્ નથી, પરંતુ જેમને પેાતાનુ મન સ્વાધીન રાખતાં આવડતુ હાય છે તેમેજ ખરેખરા મહાન્ અને ખરેખરા સુખી છે એ તેમને અનુભવસિદ્ધ હોય છે; કેમકે જેમને પેાતાનું મન સ્વાધીન રાખતાં આવડતું નથી તેઓને રાજગાદી હોય તાપણ તે રાજા નથી અને એથી ઉલટુ સાધુ જનને અગે જો કે ભસ્મ ચાળેલી હશે અને જો તે એકલા ફરતા હશે તાપણ તેણે જગતના ઉદ્ધાર માટે જન્મ લીધા છે, એટલે જગત તેને મહાન માનશે. ”
શ્રીમનાં કાવ્યેામાં સદ્ગુણી થવાના ઉભરા પ માધ જ્યાં ત્યાં વાંચવામાં આવે છે. ખરેખર સદ્ગુણુ વિના સજ્જનપણું મળતું નથી. પચેન્દ્રિયાને વશમાં રાખવાથી આત્મસચમ થાય છે અને તેથી સદ્ગુણુમાં આગળ વધી શકાય છે.
For Private And Personal Use Only