________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા હૈામર, વ્યાસ, કાલિદાસ, ભારતિ અને વાલ્મિકનાં કાવ્યે જેવાં ને તેવાં કાયમ છે. તેમના કાવ્યના એક શબ્દને પણ લેપ થયા નથી. ઘણા કાલનાં રાજમદિરા અને કિલ્લાએ પડી જાય છે, પશુ ઉત્તમ કાવ્યે તેા જીવતાં રહ્યાં છે અને ભવિષ્યમાં રહેશે. પરાક્રમી રાજા વગેરેની છબીએ મૂળરૂપમાં રહી નથી. મૂળ છબીઓની નકલા કરવામાં આવેત તેમાં મૂળની ભુખી ઉતરતી નથી. પરન્તુ કવિયેાના જ્ઞાનમળથી રચાયલી કાવ્યરૂપ પ્ર તિમા તે સદા પુસ્તકમાં કાયમ રહે છે. જૂનાં થએલાં પુસ્તકોપરથી નવાં પુસ્તક કરી શકાય છે અને તેમને કાળથી નુકસાન પહોંચતુ' નથી.
સમાજનુ' મહાન હિત કાવ્યથી સાધી શકાય છે. કાન્ય એ દુનિયાની ઉત્ક્રાન્તિને આદર્શ છે. કાવ્યથી ઘણા લેાકેાનું મગ જ ખુશ થાય છે; તે તેનામાં આલ્હાદક શક્તિ છે એમ માનથામાં આવેતા તેમાં અતિશયાકિત ગણી શકાય નહિ.
કાવ્યના પૂર્ણ આસ્વાદ લેવા હોય તેા પોતાનુ' મન સકુચિત ન કરતાં ગુણાનુરાગઢષ્ટિ અને વિશાલષ્ટિ વાપી, કાભ્યહાર્દ સમજવાનું મનમાં ધારવું' જોઇએ.
શૈલી કવિ કહે છે કે “ કાવ્ય એ નાના પ્રકારની કલ્પના આની અનેક રીતના સચાગ તાબામાં રાખવાને માટે મનના વિકાસ કરે છે; તથા આ જગમાં સંતાઈ રહેલા સાન્દર્ય ઉપ રનો પડદો કાઢી નાખે છે અને અપરિચિત પદાર્થ કેવલ રિચિત કરી નાખે છે, ’
જેમ સૂક્ષ્મ છીન્નેના પેટમાં અનેક વૃક્ષાના સભવ હોય છે તેમ કાવ્યમાં અનન્ત સાન્દર્યને સભવ ડાય છે. કાખ્યાના રહેલા અનેક ગુણેાને દેખનારા મનુજ ખરેખર કાષ્યનુ અવલાયન કરનારા ગણી શકાય. કાવ્યનું મહત્વ અવા ધવુ હોય તે તેને ઉપર ટપકે જોવુ. નહિ અને તેને ઉપરથી પાનાં ફેરવી ચંચળ ચિત્તથી વાંચી જવું નહિ,
એક સાથે નિમધ લખવાના હાય, વા તેના ઉપર એક
For Private And Personal Use Only