________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કર
જે ઉલટ આંખે દેખતા તે, છે ઝવેરી પારખુ એ ચાપડી વાંચ્યા વિના, ઋભિમાય આંધ્ર સ્વામિના; પણ ભૂલ કરશે! માટી ને, અન્યાય મળશે અન્યને. દિલ ચાપડી વાંચ્યા વિના, ન્યાયાધીશેા ભૂલે ધર્યું; એ ચાપડી વાંચ્યા વિના, ન્યાયજ નથી ભવ કાર્ટમાં. આલમ અધી ભૂલે મરે! દીલ ચાપડી વાંચ્યા વિના; સર્વજ્ઞ વિષ્ણુ કરતે નથી કે, ન્યાય એના સ્વામિને, દ્વિલ ચાપડી ભવ પત્રમાં, જે જે લખ્યું સઘળુ' અનેે; * બુધ્ધિ *' દિલ નિર્મલ કરી, વાંચા અને સારૂ’ગ્રહા. ૬ ॐ शान्तिः ३
સંવત્ ૧૯૬૮ વૈશાખ વદ. ૧૨. વડતાલ.
ધૈર્યું. હરિગીત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખ રાંકડુ મન દિલગીરી, કરીને અરે! દુઃખડાં લહે; થાશે થવાનુ જે હશે તે, પૂર્વથી શું ચિતવે, છાયા પછી તડકા અને, તડકા પછી છાયા થતી; આ ઝિંદગીમાં જે મને તે, વેદવુ. આનન્દથી. સત્કાર દે વેલને, જાનારનેજ વળાત્ર; તવ આંખ આગળ જે અને તે, જોઇ લે સમભાવથી. પઢાવ નહિ નિજદીલને, ભીતિ ખસેડી દે હવે; ચીરે હૃદયને ગર્જના તે, ગર્જનાને ચીરજે. સકલ્પના નિશ્ચય કરી, નિજ કાર્યમાં લાગી રહી; નિષ્કામ પ્રેમે ચાલ તું, આગળ અને તે જોઈ લે. તું દેખીને ડર ના જરા, એ શત્રુએ થલી જશે; તવ આત્મખળથી દુઃખનાં, વાદળ સહુ વિખરી જશે ખાંધ્યાં અરે! જે અધના તે, તેાડી દે ઝટવારમાં;
For Private And Personal Use Only
3