________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
વીણા વગાઢ ધ્યાનની, આનદમાં ગુલ્લાને થઈ; સમતા સરવર ઝીલીને, નિર્મલ કરીશું દીલને. શુભ સહજ આનન્દ બાગની, સુગંધી હેરો પામવા પ્રેમે સદા સાથી બની, ચાલે અમારી સાથમાં વિશ્વાસ એકજ ધારીને, બીજું કશું મરવું નહીં; જે જે થતી શંકા બધી તે, દૂર કાઢી નાંખજે.
બુદ્ધચબ્ધિ” નિશ્ચય દિલ ધરી, પરમાર્થવૃત્તિ આદરી પ્રેમે સદા સાથી બની, ચાલે અમારી સાથમાં.
# શાજિક સંવત ૧૯૬૮ વિશાખ વદિ ૮.
કાવીઠા
૫
हृदयनी चोपडी.
હરિગીત વાંચે હદયની ચોપડી મુજ, પાસ પ્રેમે બેસીને, ખૂલે જીવનમાં જે કર્યું. બહુ જાતનું નાટક ખરે. લેખ લખ્યા સંસ્કારના, વાતે અનુભવ પાત્રની; એ જાણીને આનન્દમાં, ગુતાન થઈ જાશે તમે. ગતકાલનાં ચિત્રો અને વર્તમાનમાં જે ચિતર્યો; ચિ નિહાળી સે ખરાં, અનુમાન કરશે ભાવિનું. હાની અમારી ચેપીમાં, જે મળ્યું તે સિા લખ્યું; નાટક કર્યું એમાં લખ્યું એ, વાંચ અન્તર્ ચક્ષુથી. આ સ્થલપર જે જે થયું કે, સૂમમાં જે જે થયું તે સર્વને આલેખીયું, છાનું જરા રાખ્યું નથી.
પાનું ફરે સોનું ઝરે” એ, કહેણીને અનુભવ અહીં; વાંચો અમારી ચેપી, અનુભવ કરો બહુ જાતના. એ ચેપીને વાંચવામાં, પાત્રતાને મેળવે અંકાય ની કિંમત કદિ, એ ચેપીની જાણશે. હીરા ઝવેરી પારખે પણ, ચેપી પરખે નહીં
For Private And Personal Use Only