________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Y/
નિહાળી હુંક , પડે છે કુતરાં પાછળ, પુનઃ પાદે પુનઃ ડે, રહે પાછળ સુંઘીને ધાન. સુગધી પુષ્પ વેલડીએ, ઘણાં વૃક્ષે ઘણાં ખેતર; હરાયાં ઢોર ફરતાં બહ, કૃષીબલ હાંકતા જેરે. અરે! કુદરત તણું લીલાબહુ સંદર્ય ખીલ્યું આ. ખુશાલી ઉપજાવે છે, બહુ ખૂબી બતાવે છે. કરે રક્ષણ દયાળુઓ, સકલ પ્રાણીતણું પ્રેમે; “બુધ્ધિ ” તે દયાળુઓ, પ્રભુના ભક્ત ગણવાના.
ૐ શાનિક ૨ સંવત ૧૯૬૮ વૈશાખ સુદિ ૧૧.
ઉમેટા, स्वप्नसृष्टि
હરિગીત, અશ્વો બનાવી કલ્પનાના, વિશ્વમાં દોડાવીયા નિજ મનથકી મહેલે બનાવી, ખૂબ તેમાં મહાલીયા નિજ અંગના આશા બનાવી, સ્વાર્થ પુત્રે મહીયા એ સ્વપ્નની સૃષ્ટિવિષે, અજ્ઞાનીઓ મુંઝયા ઘણું. નિજ જીવન શ્વાસોશ્વાસનું, બાહિર્ વહે સુખ ના લહે; નિજ મનત સુષ્ટિ બને ને, નાશ તેને મનથી. સગને વિયેગ છે તે, જેને જોઈ રહે; ઈચ્છા કદિ પૂરાય નહિ ને, ચિત્તથી તે નહિ ખસે. આકાશથી ઉંચી ઘણી, પાતાલથી નીચી ઘણું; આવે ન તેને અંત ક્યાંહી, લોભસાગર મેટકે. એ મન બગાડે તન બગાડે, વાણીનું ભાનજ નહીં; જે લેભસાગરને તરે તે, પાર પામે દુઃખને. પરતંત્ર બેત્રમાં પડયા, છ રડે મહાદ; નિજ ભાન ભૂલી પ્રાણીઓ સા, મેહની સંગત કરે. એ મોહ હામે ઝનારા, મહને વશ કૈ થતા; સંસારની વિચિત્રતાને, જોઈ તેણે જોઈ છે.
૨
For Private And Personal Use Only