________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उपोद्घात.
શ્રીમન્મુનિરાજ ચેગનિષ્ઠ સદ્ગુરૂશ્રીનાં સ્વાભાવિક હૃદય દ્વારરૂપ સુધામય કાન્યાના વાચનથી સ્વહૃદયમાં સુવિચારરૂપ અમૃત ઝરણાં વહેવા માંડે છે અને તેથી અનેક પ્રકા રના દર્શાનાં ખીજકા, કે જે હૃદયમાં ઘણા કાળથી વાસ કરીને રહ્યાં છે તેના નાશ થવા માંડે છે. પૂજ્યપાદ હૃદયાધિષ્ઠાતા સદ્દગુરૂહૃદય હેમાદ્રિજન્યશાન્તકાવ્ય સુધાગ’ગાપ્રવાહુલહરીયાની લ્હે. રથી અમારા હૃદયના વિવિધતાપાની શાન્તિ થાય છે, એમ સ્વાનુભવથી કથતાં અતિશાક્તિના અશાવકાશ નથી. શ્રીમનાં ભજન-પદા અને કાન્યામાં ઉંડા ઉતરીને આલેાચના કર્યા વિના આન્તરિક હાઈના અવમેધ થતા નથી અને તે વિના વૃદ્ધિ પામતા નથી.
શ્રીમના રચિત આ સાતમા ભાગન કાÀામાં અધ્યા ત્મજ્ઞાન, વૈરાગ્ય ભાવના, ધૈર્ય, ઉત્સાહ, ઉપસર્ગસહનખાધ, કર્તવ્યદિશા, શુદ્ધપ્રેમ, સત્યમાર્ગદર્શકએપ, વગેરેના સમાવેશ થાય છે. જ્ઞાનીએ કવિત્વશક્તિને સ્વકીય ઉચ્ચાશયમાં વાપરીને ઉચ્ચ વિચાર અને પવિત્રાચારના ચિત્રે ચિતરવા પ્રયત્ન કરે છે અને દુનિયાને ઉચ્ચાશયી કાવ્યાદર્શના લાભ આપી ઉચ્ચ મનાવે છે.
શ્રીમનાં આધ્યાત્મિક કાવ્યેામાં ભાષાની સરલતાથી સહે. જે ખાલજીવા પ્રવેશે છે અને તેમાંથી ગુણાનુરાગાષ્ટિથી ઉચ્ચ વિચારીને ગ્રહેણુ કરી, આનન્દમય અની ભવિષ્ય જીવનના આધાર જે વર્તમાન જીંદગી ઉપર છે તેને સુધારવા, ઉત્સાહ, ખંત, અને ધીરજથી પ્રયત્ન કરે છે.
સામાન્ય રીતે કથીએ તે શ્રી સદ્ગુરૂના ભજના—પદો અને કાચેાથી આખી દુનિયાના મનુષ્યાને લાભ થવા નિશ્ચય છે. ભ!ત વર્ષના મનુષ્યને પ્રાયઃ માટે ભાગ તે શ્રીમના કાવ્યાથી પરિચિત થયા છે અને ગુર્જર ભાષાના ઉપાસકા તા તેમનાં
For Private And Personal Use Only