________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિવેદન.
શ્રીમદ્ ગુરૂવર્ય બુદ્ધિસાગરજી મહારાજશ્રીનાં કાવ્યેાના આ સાતમા ભાગ વાચક વર્ગ આગળ રજુ થાય છે. વાચકવર્ગે આ અગાઉના છ ભાગનું મનન કરી અમૃતરસ ચાખ્યા હાથાથી, શ્રીમનાં હૃદયદ્ગારકા માટે વિશેષ જ©ાવવાની જરૂર
રહેતી નથી.
આ ભાગના કાવ્યાના વિશેષ ભાવાર્થે આપવાનુ કા ખની શકયુ નથી; તેપણુ શેઠ, જગાભાઇ દલપતભાઇ બી. એ. કે જેઓએ ગુરૂવર્યશ્રીના સારા પરિચય સેા છે અને જ્ઞાનામૃત ના લાભ લીધા છે; તેઓએ આ ભાગનું મનન કરી ચેાડુંક લખી મોકલ્યુ છેઃ તે ઉપાદ્ઘાતના નામથી પ્રકટ કર્યું છે.
સર્વ દર્શનવાળાને ગુરૂશ્રીનાં કાવ્યે એટલાં તા પ્રિય અને પથ્ય થઈ પડેલાં છે કે; તેના સાત ભાગ પ્રકટ કરવાને મડળ શક્તિમાન થયુ છે.પ્રથમ ભાગની બે આવૃત્તિ થયા છતાં તે અને ખીજો ભાગ શીલક ન હેાવાથી ફરી છપાવવાની જરૂર જણાઈ છે.
૧૯૬૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતીજવાળા કોઠારી રણછેડલાલ ત્રિભુવનદાસના ઉઝમણા ના સ્મરણાર્થે તેમની વિધવા ખાઈ પરસન તથા ખાઈ રૂક્ષ્મણીએ આ ગ્રન્થના પ્રકાશાર્થે રૂ. ૧૫૦) ની રકમ સાહાય્ય આપી છે, જે માટે તેઓને ધન્યવાદ ઘટે છે.
ચંપાગલી—સુ`બઈ,
છેવટ ગ્રન્થમાં રહેલા વિચારા વધુ વિસ્તાર પામે અને વાચકવર્ગ તદ્વિચારશવત્ ખને એમ ઈચ્છી વિરમીએ છીએ,
ચૈત્ર સુદ્ધિ ૧
લી
}
For Private And Personal Use Only