________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેલે મા વિજય મળશે, ગાજશે સત્ય મે, ઉસાહી થે સતત વહવું, શુદ્ધ આનંદ લેવા, હયષિની પ્રગતિજ થશે, આત્મના સદ્દગુણથી.
શાનિક ૧૯૧૮, ફ, સુદિ ૧૫ પાદરા
शिष्य सद्बोध.
મહાક્રાન્તા ઉચે ઉચે પ્રતિદિન ચઢી, ઠેઠ ઉચે ચઢી જા, આવી પાસે વિનય કરીને, જ્ઞાનને મેળવી જા. ધીમે ધીમે ગમન કરીને, ચાલ ઊર્વ પ્રકાશે, પ્રજ્ઞા હારી બહુતર ખીલે, સશુરૂ સંગવાસે. પ્રેમ પ્રેમે અતિતર મળી, દીલનું હાર્દ લેજે, શ્રદ્ધા ધારી અધિક વિમલા, ધારજે આત્મધર્મે; સાંખી સાંખી સકસજનનું, સર્વને સાર લેજે, પખી પેખી અનુભવવડે, પ્રેમથી પન્થ કહેજે. કાયા વાણી મનથકી સદા, શુદ્ધ ચેને વિચજે, ધીમે ધીમે પ્રગતિ કરીને, મેહની શક્તિ હો, અ! હારા હદય વિધુની, શાન્તતા ખીલવી લે, આવી પ્રેમે શુભગુરૂકને, ધર્મને મેળવી લે.
૩} શનિ સંવત ૧૯૬૮ મહા સુદિ ૧૫.
૨
पंखीने संबोधन.
માકાન્તા પંખીડા તુ સતત ઉડજે, મોક્ષના માર્ગમાંહી, પ હારી ગમન કરવા, ખૂબ ફફડાવ ને,
For Private And Personal Use Only