________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भविष्यवाणी
કવ્યાલિ. અમારાં બીજ વાવેલાં, ફળી ફૂલી થશે વૃક્ષ ફળે બહુ લાગશે સુન્દર, ઘણું જન ચાખશે ભાવે. ફળને સ્વાદ લેઇને, પુનઃ જન લાવશે બીજે પરંપર બહુ ફળ થાશે, થશે ઉપકારની શ્રેણિ. બહુશ્રમ વાવતાં બીજે, વિપત્તિ પડે શિરપર; અનાદિથી થતું આવ્યું, મહન્તને સ્વભાવજ એ. રચે છે સુષ્ટિ આગળની, જગની ઉન્નતિ કરવા, મનુષ્યના ભલા માટે, મહત્વે સુવિચારોની. ચઢાવે ઉચ્ચ શ્રેણિપર, જીને જ્ઞાન આપીને, બની નિસ્વાર્થ અન્તરથી, મહન્તની ગતિ ન્યારી. ઘણું દુખે સહીને પણ, ઉદયનાં બીજ વાવે છે, અમારે માર્ગ વ્યવહારે, બ ભાવી બની રહેશે. થશે કિસ્મત પછીથી બહ, ખુશી થાશે ઘણા લોકે, પ્રભુને માર્ગ અનુસરશે, ગુણાનુરાગદૃષ્ટિથી. અધિકારજ અદા કરે, કરી નિષ્કામથી કાર્યો, બુદ્ધચ”િ જ્ઞાનઆરી, નિરખવું રૂપ પિતાનું.
૩ શનિઃ ૨ મહાસુદ. ૧૦ સુરત બંદર. ૧૯૬૮.
પ્રગતિ..
**Elktretto જેનેએ તે પ્રગતિ કરવી, હાલનું કાર્ય એ છે; શ્રદ્ધા ધારી પ્રતિદિન ખરી, નીતિને ભાગ લે. છે સારે આધિ વિમલતા, નીતિ પળે વિચરતાં, છે નીતિથી અદ્ધિ વિમલતા, ભક્તિ પળે વિચરતાં. ૧
For Private And Personal Use Only