________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ કયા વિયેગથી દે, હવેથી ભૂલ નહિ ખાવી વિવેકે જાણીને સઘળું, હવેથી શુદ્ધ થા ચેતન ! વિસારી દે કર્યો ખેટાં, હવે તું કાર્ય કર ધોળાં; રકુરાવી શક્તિ થા શુદ્ધજ, સદા ધર સાધ્યમાં લક્ષ્યજ. ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું, ખીલવવી શકિત સઘળી; બુદ્ધચબ્ધિ” પેગ અભ્યાસે, ઉદય છે આત્મને નક્કી. ૮
ૐ શાન્તિઃ ૨
૧૯૬૮ પોશ વદિ ૯. कार्य संकल्प दिशा,
કવ્વાલિ. ડરીશ નહિ કાર્ય કરવાથી, હઠીશ નહિ મૂર્ખ લેકેથી; પડીશ નહિ ઉચ્ચ શ્રેણિથી, સદા સંભાળ પિતાનું. ચીવટ રાખી કરે જા કાર્ય, બનાવ્યું સહુ બને ચને; ઉપાસક કાર્યને થઈને, વિજય વરમાળને તું વર. ગમે તેમાં કરાતે માર્ગ, થતી ઈચ્છા પડે ત્યાં માર્ગ, કઠિન પૂર્વે પછી સહેલું, અધિકારી પર કાર્ય. પ્રવૃત્તિમય વહે જીવન, બહિર્ અન્તર બને છે કાર્ય રૂપાન્તર કાર્ય ક્ષણ ક્ષણમાં, અનુભવ પામ દુર્લભ, સકળનું કાર્ય ના સરખું, સકળનું કાર્ય છે સરખું; વહું અધ્યાત્મ દષ્ટિથી, વિચારી કાર્ય કર્તા થા. પડે છે ભાવનાને રસ, ક્રિયા અમૃત કથાતી તે, ઘણે આનન્દ ભોગવ, અનુભવમાં ગ્રહે જ્ઞાની. ક્રિયાને કાર્ય કર્તનું, થતાં ઝટ ઐક્ય આનન્દાસ; નિહાળી આત્મમાં સઘળું, કર્યાકર કાર્ય તુ હારૂં. ક્રિયાથી બહુ થકવ મનને, વિકલપ સહુ સમી જાશે; “બુદ્ધ બ્ધિ” ભાન ઝટ થાશે, વિકપાતીત ઝાંખીનું.
ૐ શાબિર ૨ સુરત માહ સુદિ ૧૪ ૧૯૬૮.
For Private And Personal Use Only