________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
दुःखमा धैर्यवृत्तिनो उपदेश.
કશ્વાલિ ગમે તેવી વિપત્તિમાં, અચલ થા વૈર્યને ધારી; પડે દુખે ભલામાટે, ગણ મહોત્સવ સરલ સહવાં. અનુભવ દે સકલ દુખો, હવેથી પાપ તું નહિ કર; અનીતિથી હઠી પાછે, ગુણે લેવા પ્રવૃત્તિ કર ? પઠાવી પાઠ શિક્ષાને, પડ્યાં દુઃખે ટળી જાતાં; સહજ સુખ માગવાળીને, કરાવે સુખને પ્રેમજ. પડે છે તાપ વૃષ્ટિ હેત, પડે છે દુઃખ સુખમાટે; રહસ્ય જાણો જ્ઞાની, જરા અકળાય ના મનમાં. ચુકવતે હર્ષથી દેવું, સકલ પ્રારબ્ધ વેદીને; નવું પ્રારબ્ધ નહિ રચતે, સદા સમભાવથી જ્ઞાની. શુભાશુભગપ્રારબ્ધ, થઈ નિષ્કામ ભેગવતે; હદયમાં એમ અવબોધી, સુધારીલે જીવન હારૂં. અતિચારે થતા તે વાર, ધરી ઉત્સાહ થઈ રે; ધરીને ચિત્ત નિર્મલતા, ઉદયમાં શક્તિને વાપર. ? રહી અન્તરથકી નિસંગ, બની સાક્ષી કર્યા કર ધર્મ, “બુદ્ધચબ્ધિ” બધિની પ્રાપ્તિ, સુઝે આગળ રહ્યું છે જે. ૮
ૐ શાંતિઃ ૨ નવસારી માધ સુદિ ૮. ૧૯૬૮
समभावदिशाए कार्य प्रवृत्ति.
કુવાલિ ગમે તેવા પ્રસરમાં, લઈ સમભાવને રસ્ત; સહ્યું તે નહિ સહ્યું માની, મુસાફર ચાલજે આગળ. સૂલી જા ભૂતમાં નાટક, હૃદયપટમાં ખડું કરશુભ હદય વ્યાપક બનાવીને, હૃદયની ઉચ્ચતા કર ઝટ.
For Private And Personal Use Only