________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કર
સદા આત્માન્નતિ માટે, સહન કર તાઢે ને તડકી; કરૂણા સÐિપર લાવી, કરે જા કાર્ય તું હારૂં, સતત ઉદ્યાગ સાહસથી, મળે છે દૈવી શક્તિ; જગત્ ઉદ્ધાર કરવાનું, કરે જા કાર્ય તુ હારૂં, ઘણા ાન સ`સ્કારાથી, થશે અભ્યાસની પૂર્તિ; “બુદ્ધચધિ” ભાવ લાવીને, કરે જ કાર્ય તુ šk. ॐ शान्तिः ३ ૧૯૬૮ વલસાડ પેાશ દિ ૧૪.
अनुभव आवशे साचो. કવ્વાલિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી એકાગ્ર મન સત્વર, અધુરા ચેાગને તું સાધ ? સદા અભ્યાસ કરવાથી, અનુભવ આવશે સાચા. ઉપાષિયા કરીને દૂર, રહી એકાન્તમાં ગે; થઈ તન્મય વહી આગળ, સદા સ્થિર રાખ ત્યાં મનડુ ઉત્તર અદ્ર આત્મમાં ઉંડા, પ્રભુના માર્ગમાં ચાલી; થશે જે વાસના ક્રૂર, અનુભવ આવશે સાચા. પરાક્ષે પણ પ્રતીતિ દૃઢ, વડે આનન્દની ધારા; વિલય વિક્ષેપના થાતાં, અનુભવ આવશે સાચા. ખરેખર પ્રેમની લગની, સત્તા લાગી રહે ઉત્તમ; ઉતરવાથી ઘણું ઊંડું, અનુભવ આવશે સાચા.
બહુ ચાગિક ગ્રન્થાના, અનુભવ લઇ ગુરૂગમથી; સ્થિરાસન ચિત્ત કરવાથી, અનુભવ આવશે સાચે. અનાશ્રિત કાર્ય કરવાના, સતત અભ્યાસ ઝટ આદર; થતાં સંકલ્પના ત્યાગજ, અનુભવ માવશે સાચા. ઘણી શ્રદ્ધા ઘણી ભક્તિ, દયા ગંગાવિષે ન્હાતાં; બુધ્ધિ” યાન અભ્યાસે, અનુભવ આવશે સાથે.
ૐ શાન્તિઃ ૨
૧૯૬૮ વલસાડ પેાશ ‘દી ૧૨.
For Private And Personal Use Only
७