________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
૪
જ્યાં દિલ દયાથી ઊછળે, ત્યાં ઈશ્વરીહ િરહી. જ્યાં શુદ્ધ પ્રેમે ઊછળે, દિલડ પ્રભુનું તખ્ત ત્યાં એ તખ્તમાં પરમાત્મની, પદ્યરામણી થાતી ખરી. આત્મા પ્રભુરૂપ થઈ ગાજે, ગુણેની વ્યક્તિથી; એ ભાવને ચાહે તમે તે, શુદ્ધ, દષ્ટિ સંચરે.. આ મહું કર્યું આ માહ્યરૂં એ, ભાવ ત્યાગી કરે; અધિકારથી જે એગ્ય તે, નિજ ફર્જ માની કીજીએ. જે અંશથી છે ભક્ત જે, જિન દેવના તે જિનસમા, માની પ્રભુના ભક્તની, સેવા કરે સ્વાર્પણ કરી. ભકતે પરસ્પર જ્યાં ખરા ત્યાં, પ્રેમને આદર ઘણે
જ્યાં પ્રેમને આદર નથી ત્યાં, ભક્તની ભજના રહી. જિનદેવની ભક્તિ પરે જ્યાં, ભક્તની ભક્તિ થતી; . . સમ્યકત્વને નિશ્ચય ખરે એ, ભાવ સમજે જ્ઞાનીએ. ક્યાં ભક્ત દેખી ભક્તની. ચક્ષુથકી પ્રીતિ વહે; જ્યાં સન્ત દેખી સન્તના, દિલમાં વહે પ્રીતિ ખરી. શુભ ભક્તિનાં ઝરણું ઝરે ને, ઐકય મળવાથી થતું; ખૂલ્યાં પ્રભુનાં દ્વાર ત્યાં, ભણકાર વાગે મુક્તિના. સન્તાતણું સેવા વિષે, પરમાર્થ સાચે જાણ; નિજ પ્રાણ પ્યારા પાથરે, જિન દેવ ભક્ત સેવતાં. એવા જને સાચા પ્રભુના, ભક્ત થે શેભે ભલા; બુદ્ધયબ્ધિ ગુરૂની ભક્તિમાં, ઝાંખી થતી પરમાત્માની.
ૐ શાનિત ૨ * સંવત ૧૯૬૮ આ વદિ ૨ સોમવાર जीवन साफल्य.
હરિગીત:હિમ્મત અને આનન્દથી, આ જીદગી સારી થતી; ઉત્સાહથી મનડું ભરીને, દિવ્ય જ્ઞાને દેખવું. આનન્દમય હું છું સ્વયં એ, શુદ્ધ ધર્મજ માહ્યરે;
૭
For Private And Personal Use Only