________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪ આ દિલ મહા શિષ્ય છે એ, દિલની કિસ્મત નથી; ગંભીર સાગરની પરે એ, દીલમાં સર્વે ભર્યું.. સારું અને હું સહુ એ, જાણીને નિજમાં ભરે એ દીલ પાસે રહી સદા, સેવા કરે સહુ જાતની. એ મુક્તિનું સાથી બનીને, મુક્તિમાં પહોંચાડતું; જે વશ્ય થઇને સત્ય સુખના, માર્ગમાં વહેતું ખરે, એ દીલ શિષ્યજ છે અમારે, સાથે આવે પરભવે બહુ સદ્દવિચારે પિષીને એ, દીલ સેવા સારતું. ચેલા અમે ગુરૂજી અમે, રાજા અમે શેઠજ અમે; સેવક અમે સ્વામી અમે એ, ભાવ નિજમાંહીં રહે. સામાં અમે સામાં નહીં એ, જ્ઞાનદષ્ટિ દેખતાં આજ્ઞા કરી નિજને અમે, આનન્દ લેવા આત્મને, દષ્ટિવિષે સુષ્ટિ રહી, સુષ્ટિ અમારી ભિન્ન છે. એ સુષ્ટિના સ્વામી અમે એ, સુષ્ટિ જ્ઞાને ભાસતી.. આત્માવિષે સર્વે રહ્યું, અસ્તિત્વ ને નાસ્તિત્વ સૈફ બુદ્ધચબ્ધિ અન્તર્ સુષ્ટિમાં, આનન્દને પારજ નથી.
ૐ શાંતિઃ ? સંવત ૧૯૬૮ આસો વદિ ૧ રવિવાર.
प्रभुप्राप्तिमार्ग.
- હરિગીત – હું તું નથી એ દશ્યમાં, એ ભાવથી સને મળે; મુજ આત્મવત્ સૈા જીવ છે, એ ભાવથી સિામાં ભળે. આદર અને સત્કારથી, શુભ ભક્તિનાં ભેજન જમે. પ્રભુ પ્રેમપ્યારા પારણે, ખૂલે હસે રમત રમે. છેદે નહીં ભેદ નહીં, સંતાપશે ના કોઈને. જેવા તમે તેવા સહુ એ, ભાવમાં ઈશ્વર રહ્યા. જ્યાં ભેદ ભાવજ ના કશો, ત્યાં ઈશની જયોતિ રહી
For Private And Personal Use Only