________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૭
વૈલખ્યું.
કવ્વાલ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરે ! તુ જાગીને જોને, કરી લે કાર્ય કરવાનું; ધરી અધ્યાત્મદૃષ્ટિને, સદા ભાવતુ નિર્ભયતા. તજે પણ જીરણુ દેહી, નવાં વસ્ત્ર ધરે દેહે; બદલવાં દેહને તāત્, કરે ચિંતા વપુની શું? થતુ જે ખાદ્યથી મૃત્યુ, નથી તે નિશ્ચયે જોતાં; નથી જન્મ્યા નથી વિષ્ણુસ્યા, અમર છે શુદ્ધ શ્રદ્ધાથી. મહિર્ વ્યવહાર દ્રષ્ટિથી, અહ‘વૃત્તિ સ્ફુરે રહે; કરાવે ભીતિના ચાળા, રહે નહિ આત્મમાં વૃત્તિ પ્રતિક્ષણ શુદ્ધ નિશ્ચયથી, રહી નિર્ભય સદા સ્થિર થા ! વિવેકે ચેાગ્ય રસ્તામાં, સદા વહેવુ પ્રસન્નજ છે. થતી હું હુતણી વૃત્તિ, તજીને કાર્ય કરવાથી; અની નિર્લેપ ચેાગી તું, અદા કરજે ફરજ હારી. ખીલેલાં બાગનાં પુષ્પો, પછીથી તે ખરી જાશે; ઉદયને અસ્તનાં ચક્રો; ક્રે તેથી ખર્ચ ના કે.. સદા ઉપયાગ સારામાં, કરી લે જે મળ્યુ. તેને; સદા સમતાલ રાખીને, મગજને કાર્ય કર ત્હારાં, વિચારામાં રહ્યાં બીજો, અહા ! આચારનાં સાએ; વિચારામાં પડે ભેદી; પડે આચારમાં તે તે. અરે ! એ સા અને છે ને, મને ભાવી જુએ જ્ઞાની; વિકલ્પો દે તજી મિથ્યા, કરી લે ધર્મની વૃત્તિ; નથી હુંને નથી મ્હારૂં, અહા એવા મની જા તું; બુદ્ધચબ્ધિ સ્વસ્થ અન્તર્ ચૈ, રસિલેા શાન્ત રસના થા !
ॐ शान्तिः ३
સંવત્ ૧૯૬૮ આસે સુદિ છ ગુરૂવાર.
For Private And Personal Use Only
७
૧૦
૧૧