________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧ કશુર પશુઓને દૂર કાઢી, બ્રાન્તિ ઉંદર દૂર ટાળે છે. ૨ ભક્તિ ગડુલીએ પ્રેમના પાણીએ, સિ ભાલાસે હે છે; કલકલ કરતે માટે થાશે, અનુભવ જ્ઞાન પ્રકાશરે-આંબ૦ ૩ ડાળાંને પાંખડાં તપલબ્ધિ, નમતે નમતે જાણે છે છે. શુદ્ધસમાધિરસના વેગે, ફલે કુલી શુભ વારે-આંબ૦ ૪. અનુભવ સુખને મર પ્રગટતાં, કેરી શિવ ફળ આવે છે જ. બુદ્ધિસાગર ફળ ૨સ પ્રેમ, પીતાં સુખમય થાવેરે-આંબે. ૫
ૐ શાન્તિઃ ૨ સં. ૧૯૬૮ માગશર સુદિ ૧૧ શુકવાર
અમદાવાલ ज्ञानयोगनीदशा.
હરિગીત – જે ડાળ ઉપર પંખીડું બેસે, અરે ! તે ડાળ તે, ઉચી જતી નીચી જતી પણ, પંખીડુ બીવે નહી દષ્ટાંત એ જ્ઞાનીને, પ્રારબ્ધ ડાળે બેસતાં; ઉચી જતી નીચી જતી એ, ડાળ પણ નિર્ભય રહે. વન માર્ગમાં પણું પડયાં, વાયુથકી જ્યાં ત્યાં જતાં; પણ વાયુ વણ હાલે નહીં એ, ન્યાય જીવનમુક્તને, પ્રારબ્ધથી જ્યાં ત્યાં ભમી, ફજો અદા કરતા રહે; એ યોગીઓના ગની, ન્યારી ગતિ હું શું કર્યું. ન્હાનાં સુકામલ બાલકે, પ્યારાં સકલને લાગતાં; એ ભેદને સમજે નહીંને, પ્યારને ઇચછે ઘણું. જે હાય તેની પાસમાં, આનન્દથી તે ખેલતાં; અજ્ઞાન વણ એ ભેગીઓમાં, બાલ૫ણ પ્રકટે નવું. ૩ એ ગીઓના વેગમાં, આનન્દ વણુ બીજુ નથી; પ્યારા જગને લાગતા, નિર્દોષ જ્ઞાને ખેલતા. ફરતા ફરે જતા ફરે, વદતા ફરે બેસી રહે, જેવું ગમન વધવું સહુ એ, કલ્પનાથી ભિન્ન છે. જે જે કરે છે મેગીઓ ત્યાં, કલ્પના રહેશે નહીં; આશય અરે! તે યોગીઓના, જાણવા મુશ્કેલ છે.
૪
For Private And Personal Use Only