________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
आन्तर युद्ध. હઠા ઘા ને હજી હુ હઠાવું, હઠાવીશ, હઠાવશ, હઠાવીશ, હઠાવીશ. અરે ! લાગ તાકે ઘણાં દુખ દેવા, હઠાશ, હઠાવશ, હાર્વીશ, હઠાવીશ. ગમે તે સમે ને ગમે તે ભવે પણ સબળ યત્નથી હું હઠાવીશ, હઠાર્વીશ, ગમે તે ઉપાયે કરી ધ્યાન ધ્યારી; હઠાવીશ, હઠાવીશ, હઠાવીશ, હઠાવીશ. કરું છું કરીશ તને છેદવાને, ઉપાયે ઘણા ભાવના દીલ લાવી, સતા અરે ! હે મને ખૂબ જ્યાં ત્યાં, હાર્વીશ, હઠાવીશ, હાર્વીશ. હઠાવીશ. દબા મહને તે ઘણે પૂર્વકાલે, હજી પણ હને દાબવા ખબ છે; હવે ધાર્યું થાશે નહીં લેશ હારૂં હઠાવીશ, હઠાર્વીશ, હઠાવશ, હઠાવીશ. નચા, લજા, હઠાવ્ય, મરા, ચડતાં અરે ! પાદ ખેંચી પછાડ; કરાવી ઘણી હાજીઓ મંત્રથી હે; હઠાવીશ, હઠાવીશ, હઠાવીશ, હઠાવીશ. હવે ધાર્યું થાશે નહીં માન હારું; હઠીજા સ્વયં લાજને ચિત્ત લાવી, અસંખ્યપ્રદેશે થશે રાજ્ય હારું; હઠાવીશ, હઠાવેશ, હઠાશ, હઠાવીશ. ગયા દુઃખ દહાડા, મજ્યા સુખ દુહાડા; ધરી શુદ્ધ ઉપગને મૂળ છેદીશ,
For Private And Personal Use Only