________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વી
આશય અમારા જાણુન્નાને, દીલથી દિલ મેળવા એ દીલથી દિલ મેળવ્યાથી, ઢીલઆશય જાણશેા. આશય ઉઠયા જે ટ્વીલમાંથી, યાગ્યતાએ એધશે; કારણ - સકૅલ જાણી પછી એ, ન્યાયના ન્યાયી અનેા નિજ દીલના આશય સહુ, નહિ પુસ્તકમાં આવતા; આશય બહુ ખાકીરહે, લખતાં ઘણાયે લેખને. આશય પરામાં ઉઠતાતે, વૈખરી નહિ વર્ણવે; આશય અમારા જાણુદ્રાને, દીલની સગૃત કરી. જે જે કથ્યુ* તેમાં અપેક્ષા, જાગુત્રા યત્નજ કરે; પૂછે હૃદય ખુલ્લુ કરી, નિર્મલ મતિ પ્રેમે અહા ! શબ્દોથકી બહુ સૂક્ષ્મ છે, માશય ગ્રહે છે જ્ઞાનીઓ; જે પૂર્ણ જ્ઞાની હોય તે, દિલના ગ્રહે છે આશયે. નિજદીલ આશય જેમહે, સસગ પામ્યા તેગણુ, આશય સહુ સમજે નહી' તે, દીલમાં ના પેશીચે. ઉંડા હૃદયમાં પેશીયા, આશય ગ્રહે ત્યારે ગણું. આવ્યા અમારા મદિરે તે, દીલના સગી મને, જે દીલના વિશ્રામી તે, દીલથી વાતેા કરે; સકાચ પામે નહિ હૃદય તે, દીલના વિશ્રામી, તમને રૂચે તે આવશે નહિ, આવશે તે કઇ નહીં. સત્કારની ઇચ્છા તજી, વિશ્રામ લેા નિજનું ગણી. મસ્તાન દીલ માનેહી, સત્કારની પરવા જરા; થાતુ મળ્યાથી ઐક્ય ત્યાં, સમખાવવાનુ` કઈ નહી'. ચારિત્રના એ માર્ગમાં, આવા અમારા ખજ્જુએ. બુદ્ધયાખ્ય શિવમ ગલ શહેા, આવે અમારા ખંધુએ
ॐ शान्तिः ३
સંવત ૧૯૬૮ શ્રાવણુ સુદિ ૧૪ સામવાર.
For Private And Personal Use Only