________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
અન્તર રહ્યું સુખ પામવા, આધાર તે પરમાથ છે.. જ્યાં ત્યાં ભમી ષ્ટિ અરે! પાછી પી અંતર્ વહે. નિજ આત્મમાં સ્થિરતા લહુ, ઇચ્છા ઘણી મનમાં વહે શુભ્ર ફર્જ માની શિર પડયાં, વ્યવહાર કાયા સહુ કરૂ; અધિકારથી કાર્યો કરી, સતાષ વૃત્તિ સચરૂ. જે માહના ઉચે થતું તે, કર્મથી પાછે ; જે જે વિચારો મેહથી, થાતા અરે ! તે સહુરૂ જે જે પ્રકટતી વાસનાઓ, દીલમાં ઉડી અરે ! તે વાસનાઓ દાખવાને, યત્ન બહુ થાતા ખરે. એ માહના બહુ જોરથી, આંગલચી પાછો પડું; પણ માહની સામેા રહી, ઉપયોગથી નિત્યજ લડું. આવું થતું ખરું વર્ષથી, પણ પાર આવ્યે ના અરે! એ માહ મૂળથી ના ગયા, આવે ઉડ્ડયમાં તે ખરે. ઉતરૂ' ઘણું હું આત્મમાં, ત્યાં માહવુ જોરજ નહી, આનન્દ પર પારના ભાક્તા, કહું સાચું સહી. અવિચ્છિન્ન વૃત્તિ નહિ વહે, નિજ આત્મના ધ્યાને કદા; નિમિત્ત પાર્મી વૃત્તિા, કતી રહે છે એ સદા, અન્તર્થકી મુખ્યજ પડ્યે, ઇચ્છાય નિવૃત્તિ ખરી;
*ડી હૃદયમાં ઉતરી એ, ભાવના ચરણે ધરી. નિજ આત્મભાવે આત્મની, ષ્ટિ કરી જીવન વહું; સર્વજ્ઞના શુભ માર્ગમાં, વહીને ખરાં સુખડાં લહુ ભાવી જીવન આનન્દમય, કરવા ઘણી ઈચ્છા રહી; મુન્દ્વચબ્ધિ ચેતન ધર્મમાં, શ્રદ્ધા ખરી અન્તર્ વહી
ૐ શાન્તિઃ
સંવત્ ૧૯૬૮ અષાડ વદિ ૭ સામવાર.
For Private And Personal Use Only