________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
મ.
મંદાકાત, જોયું જેવું અનુભવ કરી, સાર હઠ ન કાંઈ ભૂલ્યા લેક ભ્રમણ કરતા, બાહ્યમાં શર્મ માની. ભાવે સર્વે નયન નિરખ્યા, સર્વનું રૂપ ખોટું; મારે તારૂં નહિ નહિ જા, શાનથી સર્વ જોતાં જાણી જોયું અનુભવ કરી, ધ્યાનમાં ઉતરીને. ભૂલી બ્રાન્તિ સકલ જડની, શુદ્ધ રૂપે ફરી જા. આશા છેદી બહિર્ સુખની, આત્મમાં રાખ શ્રદ્ધા સેવી સેવી સહજ ગુણને, આત્માનું સુખ તું લે. ફાંફાં મારે કદિ નહિ મળે, બાટ્ટામાં શર્મ સાચું હારામાં સહજ સુખ છે; ધાર એ શુદ્ધ શ્રદ્ધા હારી શુદ્ધિ ત્વરિત કરવા, શુદ્ધ ચારિત્ર સાચું જાણ્યું એવું અનુભવ કર્યો, આત્મમાં નિત્ય રાચું. ૩
ૐ શાનિ ૨ સંવત ૧૯૬૮ અધિક અષાડ સુદિ પ મુવાર.
અા વાહ, રિણ,
કાલિ, અચલ શ્રદ્ધા અચલ ભક્તિ, ગુણાનુરાગની મૂત્તિ. કર્યું સ્વાર્પણ સકલ જેણે, અમારે શિષ્ય ગણવાને. વિના આજ્ઞા કરે ના કાર્ય, હૃદય છાનું નહીં રાખે; હદયને વાણીમાં ઐકયજ, અમારે શિષ્ય ગણવાને, તજી સ્વદતા સઘળી, વિચારને અનુસરતે; ઘડા જેવાં સહે સંકટ, અમારે શિષ્ય ગણવાને. ધરે ચારિત્રમાં પ્રીતિ, વહે પરમાર્થની વૃત્તિ
ત્યજે જ મેહનાં સ્થાનક, અમારે શિષ્ય ગણવાને. સ ગે બને એગી, અમારા બોધને પાત્રજ,
For Private And Personal Use Only