________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[ ૮૯] આત્મજ્ઞાનવડે પાપકર્મોને હઠાવી સર્વ સંપદાઓને પ્રાપ્ત કરે છે. શ્રી આત્મજ્ઞાની સદ્ગુરુની સેવાભક્તિ કરીને જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે અથવા જે જે અનુભવ પ્રાપ્ત કરવામાં આવે છે. તે શુભ ફલને અર્પનારા થાય છે. શ્રી સદ્ગુરુ પર પૂર્ણ પ્રેમ ધારીને તેમની સાથે તમય બની જાઓ એટલે તેમના હૃદયને સ્વયમેવ તમે અવગત કરી શકશો. બ્રહ્માના કરતાં વિશેષત: હદયથી ગુરુ ઓળખવા જોઈએ. ગાડરીયા પ્રવાહે ગુરુના શિભક્તો બનનાર અનેક મનુબે હેય છે પરંતુ શ્રી સદ્દગુરુના સદ્દવિચારેને પરિપૂર્ણ અનુભવ કરીને ભક્ત શિષ્ય બનનારા વિરલા હોય છે. જેઓએ ગુરુની પાસે રહીને જ્ઞાનરૂપ લેશન પ્રાપ્ત કર્યો છે એવા ભક્તો વડે સર્વ પ્રકારની દ્રવ્ય ભાવરૂપ શુભ લક્ષમીઓ પ્રાપ્ત કરી શકાય છે. સાંસારિક વ્યવહારમાં અને ધાર્મિક વ્યવહારમાં સદ્દગુરુની સેવાવડે ક ગી બની શકાય છે અને સદૂગુરુના આત્માને ઓળખી શકાય છે. સદૂગુરુ પાસેથી પ્રતિદિન અપુર્વભિનવ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. યમ-નિયમ–આસન-પ્રાણાયામ -પ્રત્યાહાર-ધારણયાણ અને સમાધિ એ અષ્ટાંગયેગેની પ્રાપ્તિ કરાવી પરમાત્મા સવરૂપની સાથે તન્મય થવા અર્થાત્ પરમાત્મસ્વરૂપ થવા શ્રીસદ્ગુરુની ઉપાસના કરવી જોઈએ. સમ્યકત્વબે ધિબીજપ્રદ શ્રીસદ્દગુરુ-ધર્માચાર્યથી ક્ષેત્રકાલાનુસારે દેશોન્નતિ– રાઉન્નતિ-સંઘન્નતિ–આત્મોન્નતિ આદિ સર્વશુન્નતિને પ્રાપ્ત કરી શકાય છે. પ્રત્યેક કર્તવ્યકમનું વિજ્ઞાનપ્રઢ શ્રીસદ્દગુરુની જેટલી ભક્તિ કરીએ તેટલી મૂન છે. કાલિકાલમાં શ્રીસદ્ગુરુની ઉપાસનાથી આત્માની પરમશુદ્ધતા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ થવાય છે. “ઉઠે જાગ્રત થાઓ અને ગુરૂની સમ્મતિપૂર્વક નિષ્કામકમાણી
For Private And Personal Use Only