________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[ ૭૩ ]
લાર્દિક શુભ કર્મ કરવાં જોઇએ. ધર્મશાલા વગેરેનુ સ્થાપન કરવું જોઇએ; સાધુઓને અને સાધ્વીઓને ભણાવવા માટે પાઠશાલાર્દિકની સ્થાપના વગેરે જે જે શુભ કર્મો કરવાનાં હાય તે તે કરવાં જોઇએ. ( ધાર્મિક મનુષ્યાને સાહાત્મ્ય દેવાથી મહાધમની પ્રાપ્તિ થાય છે.)
૨૩૧ જ્યાં ગુણ્ણા નથી ત્યાં આચાર નિષ્ફલ છે. પૃ. ૬૭-૬૭î
ધાર્મિકસદાચારો જો ગુાડે સહિત હાય છે તે સ્વાન્નતિસાધક અને છે; ભ્રાતૃભાવ, શુદ્ધપ્રેમ, દયા, ઉદારભાવ, નીતિ, સ્વાત્યાગ, સ્વાપણ, સમાનભાવ વગેરે ગુણેવિનાના આચારેમાં નીરસતા, જડતા, શુષ્કતા, ભ્રષ્ટતા, મલિનતા પ્રાપ્ત કરે છે. ગુછેૢાવિનાના આચારા ખેામાં જેવા છે. ગુણાવિનાના આચારમાત્રના ઘટાટાય સદાકાલ જીવી શકતા નથી. આત્માવિનાની પૂતલીએના નાચ જેમ આત્માસહિત નાટિકાના નાચ સમ રસિક થતે નથી તદ્વત્ ગુણૅ વિનાના આચાર રસિક અને સ્વાન્નતિકારક રહેતા નથી. જ્યાં ગુણ્ણા નથી ત્યાં આચાર નિષ્ફલ છે. અચારામાં ગુણેના રસ રૅડાયા વિના ધર્માંની ઉત્પત્તિ થઇ શકતી નથી. ગમે તેવા સુષ્ઠુ ધર્માચારો હાય છે પણ ગુણવિના તેના આદર કરવા માત્રથી આત્મન્નતિ થઈ શકતી નથી. ક્રિયાએ, આચાર, ધર્માનુષ્ઠાના ધર્મપ્રવૃત્તિયેા ઇત્યાદિમાં ગુગૢાવિના પ્રવૃત્ત થવાથી પેાતાનુ' અને વિશ્વનુ શ્રેય: સાધી શકાતું નથી; આચારાના ફૂલની સાધ્યદૃષ્ટિ નષ્ટ થવાની સાથે તે તે ધર્મોના આચારનું મનુ ધ્યેામાં જીવંત સ્વરૂપ રહેતું નથી. જે આચારા ગુણની વૃદ્ધિ માટે અને ગુણના રક્ષણ માટે છે તેઓનું સ્વરૂપ અએષીને
For Private And Personal Use Only