________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[૫] વિશ્વના શુભગ્યવહારમાં પ્રવૃત્ત થઈ શકાતું નથી તેમજ ધમકવહારમાં પણ પ્રવૃત્ત થઈ શકાતું નથી. ધર્મરક્ષણા જેઓ આત્મસમર્પણ કરવામાં ભય પામે છે તેઓ નપુંસક નિવીર્યમૃતક રામાન મનુષ્ય છે. આત્મજ્ઞાનીમહાત્માઓ ધર્મની રક્ષા કરવામાં સમ્યફ આત્મસમર્પણ કરી શકે છે, તેઓ કદાપિ પરાશ્રયી બની શકતા નથી. અધમી મનુષ્યનું તથા નાસ્તિક મનુષ્યોનું બલ વધી જાય છે ત્યારે અપવાદ માર્ગથી પણ છેવટે ધર્મની અને ધર્મની રક્ષા કરવાની પ્રવૃત્તિને
સ્વીકાર્યા વિના છૂટકો યતે નથી. અનેક પ્રકારના પરસ્પર જિત ધર્મોમાં અને તેની માટે સારા માણ કવિ એ મ, પણ ન ધમમાં આત્મવીર ના નવા ન કરવું જોઇએ. અનેક શુભ શક્તિાને ધર્મયુદ્ધો કરીને નાશ ન કરે જોઈએ એવું ખાસ લય રાખવું જોઈએ. રર૩-રર૪-૨૫ ધાર્મિક મનુષ્ય કેને કહેવા? અને તેમની સેવાભક્તિ શા માટે?
૬૫૦-૧૧ રાગદ્રષાદિ દુર્ગુણેને નાશ કરવામાં જે પ્રવૃત્તિ કરે છે અને આમાના જ્ઞાનાદિ ગુણો ખીલવવા પ્રવૃત્તિ કરે છે તેઓ ધાર્મિક મનુષ્ય છે. જે જે અંશે સાવદ્યાચારો ટળે છે તે અંશે મનુષ્ય ધર્મ બને છે-એમ વિશાળ દષ્ટિથી વિચારીને ધાર્મિકમનુષ્યના અસ્તિત્વ માટે આપત્તિકાલમાં પણ અપવાદમાગથી જે જે તસત્ સમયાનુસારે એગ્ય જણાય તેવા કર્મોથી પ્રવર્તવું જોઈએ. આ વિશ્વમાં આ કાલમાં પંચમહાવ્રતધારકત્યાગમુનિવરે, સાધ્વીઓ
For Private And Personal Use Only