________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[૩] રરર શ્રી મહાવીર દેવે જેન ધર્મને ઉપદેશ આપીને સેવાધર્મની ગંગા વહાવી છે.
વીતરાગ પરમાત્મા મહાવીરદેવે સવ ના ઉધ્ધારા જન ધર્મને ઉપદેશ આપીને વિશ્વમાં સેવાધર્મની ગંગા વહેવરાવી છે તેનાથી વિશ્વમાં કોઈ અજાણ્યું નથી. સેવાધર્મનાં સૂત્રે કલિકાલની સ્થિતિ પ્રમાણે આજુબાજુના સંગેના અનુસારે પરિવર્તિત થયાં કરે છે અને તેમાં અનેક સુધારાવધારા થાય છે. પરંતુ સર્વ ધર્મને મૂળ ઉદ્દેશ સર્વજીનાં દુખે ટાળવાં એ જ રહે છે. અએવ સેવાધમ–ભક્તિધર્મમાં જ્ઞાન દર્શન ચારિત્રધર્મ અને આત્માના શુદ્ધ ધર્માદિ અનેક ધર્મોની રક્ષા માટે આત્માણ કરવું જોઈએ. ભવ્યમનુષ્યએ યાદ રાખવું કે જ્યાં ધર્મ હોય છે ત્યાં જય થાય છે અને અધર્મથી પરાજય થાય છે. અધમથી કદાપિ કેઈને ક્ષણ માત્ર જય થયો એમ દેખાય છે પરંતુ અંતે તે પરાજ્ય માલુમ પડે છે. સ્વધર્મ સમાન આ વિશ્વમાં કોઈ
જ્યનું સ્થાન નથી. આ વિશ્વમાં ધર્મની રક્ષા કરવા સમાન અન્ય કેઈ કાય નથી. ધર્મરક્ષણ માટે જે કરવું હોય તે ઉત્સગકાલ અને આપત્તિકાલથી કરવું જોઈએ. વિશ્વમાં દયા સત્ય અસ્તેય પ્રમાણિકતા ભક્તિ-સેવા પરોપકાર આત્મભાવ સદ્દવિચાર અને સદાચાર વગેરે અનન્ત ધર્મના ભેદરૂપ ધર્મથી સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે. અતએ ધર્મરક્ષામાં સર્વત્ર આત્મા પણ કરવું જે એ સંકુચિતદષ્ટિવાળાએ ધર્મરક્ષણાર્થે એડનું ચેડ વેતરી નાખે છે અને વિશાલ ધમના આશયેનું કેટલીક વખતે તે અજ્ઞાનપણથી ખૂન કરી નાખે છે–સંકુચિતદષિમતે પિતે જે ધમ
For Private And Personal Use Only