________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ : જ્ઞાનની પ્રાપ્તિ કરીને મનુષ્યએ અતરાત્મદશી પ્રાપ્ત કરવી જોઈએ.
૨૧૩ આત્માશ્રી ગીતાર્થોના સંસર્ગથી અનેરોલાભ
પૃ ૧૧ આત્મજ્ઞાની ગીતાર્થો ધર્મનાં લઘુવલની સાંકડી દષ્ટિયોમાં લોકોને એક બંધાવા માટે ઉપદેશ દેતા નથી પરંતુ આત્માના અનન્ત વર્તુળમાં સર્વ ધર્મના વિચારો અને સદાચારો સમાય એવી દષ્ટિથી ઉપદેશ આપે છે. ધમનો પક્ષપાત રાખ્યા વિના સત્ય વિચારને ગ્રહવાને વ્યાપક નિતિક સિદ્ધાંત દર્શાવનારા આત્મજ્ઞાની ગીતા છે, અધ્યાત્મજ્ઞાનના ગીતાર્થની અનન્તવત્સ્વ રૂપ બ્રાદષ્ટિમાં અન્ય સવ જ્ઞાનિયોની દષ્ટિયોને સમાવેશ થઈ જાય છે. આત્મજ્ઞાનિયોના અનન્ત સત્ય વિચારો અને સદાચારે છે તેથી અમુક વિચાર અને અમુક આચારમાં સાપેક્ષતા વિના ગેધાવાની પ્રવૃત્તિ કરાવતા નથી. રાગદ્વેષની વૃત્તિને ક્ષીણ કરીને આત્મજ્ઞાની ગીતાર્થો આત્માને સ્વરૂપને અને નયદષ્ટિથી અવકે છે અને સર્વ ધર્મોમાંથી અનેક નયદષ્ટિયોના યોગે સત્યાંશને ગ્રહણ કરે છે. ૨૧૪ આત્મજ્ઞાનીઓની આજ્ઞાથી ઉન્નતિ
સાધ્ય છે પૃ. ૬૧૪-૧૫ આત્મજ્ઞાની ગુરુઓ ત્રણકાલમાં મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાવજ્ઞાન, કેવલજ્ઞાનરૂપ તરવજ્ઞાન માર્ગની એક સરખી
For Private And Personal Use Only