________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૫૧] છે તેવા નિશ્ચય વિના બહિરાત્મભાવથી બાહ્ય જડ વરતુઓમાં ગમે તે રીતે સુખ શોધવામાં આવે પરંતુ ત્યાં સુખ ન હોવાથી કેટિ ઉપાયે કરતાં છતાં પણ સુખ ન મળે એ સત્ય-નિશ્ચય છે. તેને ગમે તેવા સાયન્સ વિદ્યાના પ્રોફેસરે પણ ફેરવવા શક્તિ પાનું થતા નથી. ૨૦૯ આશા-તૃણુના દાસને સુખ પ્રાપ્ત થતું નથી પૃ. ૬૦૧
બાહ્યાવરતુઓમાં બહિરામભાવથી અહંતા મમતા ઉદ્દભવે છે પરંતુ બાહ્ય પદાર્થો પિકારી ને કથે છે કે અરે મનુ! ! ! તમે શા માટે અમારામાં અહંતા મમતા કરે છે? અમે કેઈના થયા નથી અને થનારા પણ નથી, એક અંગારકર્મકારક ઉભુત્રાતુમાં તાપથી અત્યંત પીડિત થયે અને તેને અત્યંત તૃષા લાગી, તે એક સરવર પાસે ગયે. સરેવરમાંનું સર્વ જલ સુકાઈ ગયું હતું. ફકત એક ખાડામાં અનેક દુધી પદાર્થોથી મિશ્રિત ગંદુ જલ હતું. તેણે તેમાંથી અલપજલ પીધું પણ તેથી તેની તૃષા ભાગી નહીં. તે એક વૃક્ષ તળે આવીને સુઈ ગયે. તેને ઊંઘમાં એક સ્વમ આવ્યું તેમાં તેણે સાત સાગરનું જલ પીધું. વિશ્વવતિ સર્વ નદિયેનું અને સરોવરનું જલ પીધુંસર્વ કુવાઓ અને વાર્ષિકાઓનું અને સરોવરનું જલ પીધું. તેથી તેને તૃષાની નિવૃત્તિ થઈ નહીં. તે એક ગંદા જલના પલવલ પાસે આવ્યું તેમાંથી પુનઃ ગંદુ જલ પીવા લાગ્યું હોય તેની તૃષાની નિવૃત્તિ થઈ નહીં. તે સ્વમમાંથી જાગૃત થયે અને સર્વ સ્વાવસ્થાનું સમરણ કરવા લાગ્યે અને દુખી થયો. તે અંગારકમ કારકની પેઠે બહિરાત્મભાવી મનુષ્ય બાહ્યવસ્તુના ગની આશાતૃણું–વાસનાઓને પિષીને થાકી જાય છે તેપણું
For Private And Personal Use Only