________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૦ ]
કમ યાગ
અમતા કલ્પી એક ખીજાનું પડાવી લેવા મહાયુદ્ધો કરે છે તેમાં કિ'ચદપિ આશ્ચય નથી, હિરાત્માએ અગર વેદાન્તની પરાષાએ જીવાત્માએ બાહ્ય વસ્તુઓમાં સુખની વાસનાથી અનેક પ્રકારનાં પાપા કરે છે; પરંતુ તેઓની સુખની આશાના ખાડો પુરાત નથી અને ઉલટા દુઃખના મહાસાગરમાં પડી ડુબકીએ મારે છે. અહિરામી મનુષ્ય જે લક્ષ્મી વસ્તુતઃ લક્ષ્મી નથી કિન્તુ જડભૌતિક પદાર્થ છે કે જે સુખ શી વસ્તુ છે તેને પશુ અવધવા સમર્થ થતી નથી તેની પ્રાપ્તિથી સુખ માનીને રાચે છે, કૂદે છે; પરંતુ તે પદ્મા થી ખરી શાન્તિ મળતી નથી એવા તેઓને અનુભવ થતા નથી. હિરાત્મા એવા અજ્ઞાની મનુષ્યા ઇન્દ્રિયનાં સુખા લાગવવા માટે અનેક પ્રકારની ધૂમૠક્રીની પ્રવૃત્તિ કર્યો કરે છે, તેમાં પરિણામ અંતે એ આવે છે કે તેથી ઇન્દ્રિયેની ક્ષણુતા થાય છે છતાં સત્ય સુખ તે મળતું નથી. રાજ્યવ્યવસ્થા ગેરે પ્રવૃત્તિઓનું મૂળ કારણુ ઇન્દ્રિયસુખ છે એમ જેએ સમજતા હાય છે તે માહ્યથી ગમે તેટલી ઈન્દ્ર સમાન ઉન્નતિ પામ્યા હોય છે છતાં તેમાં પણુ તેની પડતી વિદ્યુકૢ વેગવત્ ધાય છે. ખામેલિયન્ રાજ્યે, ગ્રીક રાજ્યે, ઇરાની રાજ્યે, ઇજીપ્ત રાજ્યે અને તત્સમયના મનુષ્યાએ બાહ્ય સુખની પ્રાપ્તિ માટે અને ઇન્દ્રિયાની તૃપ્તિ માટે અનેક શેાધેા કરી પ્રવૃત્તિયા કરી હતી, પરંતુ તેનુ પરિણામ અદ્યપર્યંત શૂન્યમાં આવ્યું છે. હાલમાં ખાા વિદ્યાથી પાશ્ચાત્ય વિદ્રાના સત્ય સુખા માટે અનેક પ્રકારની શેાધે ચલાવી રહ્યા છે પણ તેનું પિરણામ ખરેખર સત્ય સુખ માટે તે મીંડા જેવુ' આવ્યું છે અને આવશે, માથા અને પ્રકૃતિથી ભિન્ન આત્મા છે. અધ્યાત્મજ્ઞાનથી આત્મામાં જ અનન્ત સુખ છે એવા અધ્યાત્મ જ્ઞાનીમુનિવરાએ નિર્ણય કરેલા
મ
For Private And Personal Use Only